________________
૧૪૦
વરની જન્મરાશિથી ગણતા સૂર્ય ગોચરમાં ૩-૬-૧૦-૧૧ આવતો હોય તે વિવાહમાં સૂર્ય શુભ સમજો અને ૧-૨-૫–– સૂર્ય હોય તે તે સૂર્યની પૂજા કરી લગ્ન કરવા અને ૪-૮-૧૨ સૂર્ય આવતા હોય તે વિવાહમાં વરને મૃત્યુકારક છે માટે બેકાએ તેમાં લગ્ન કરવા નહી. ૧૧૧–૧૧૩.
अथ गोरजलग्नप्रशंसा मु. चिं. नास्यामृक्षं नच तिथिकरणं नैव लग्नस्य चिंता नो वा वारो नच लवविधिों मुहूर्तस्य चर्चा नो वा योगो नच मतिभवनं नैव जामित्रदोषो गोधूलिः सा मुनिभिरुदिता सर्वकार्येषु शस्ता ११४
ગરજ સમયમાં નક્ષત્ર-તિથી-કરણ-લગ્ન-વાર–નવમાંશ-મુહૂર્ત ગ–અષ્ટમસ્થાન-જામિત્રદોષને કાંઈ પણ વિચાર કરવો નહી. ગોધૂલિ સમયને સર્વ કર્મોમાં મુનિઓએ શુભ કહ્યો છે. ૧૧૪.
पीयूषधारायां भागरिः गोपर्यष्टया हतानां खुरपुटलता यातिधुलिदिनांते सेद्वाहे सुंदरीणां विविधधनसुतारोग्यसौभाग्यदात्री तस्मिन् काले न ऋक्षं न च तिथिकरणं नैव लग्नं न योगा: ख्याताः पुंसां सुखार्थ शमयति दुरितान्युच्छ्रितं गारजस्तु ११५
ગોપ લોકોએ લાકડીથી હંકારેલી ગાયની ખરીથી સાયંકાળે જે ધૂળ ઉડે છે તે સ્ત્રીઓના વિવાહ કાળમાં વિવિધ પ્રકારના ધન પુત્ર–આરોગ્ય-સૌભાગ્ય આપનારી છે, તેથી તે સમયમાં નક્ષત્ર
Aho! Shrutgyanam