________________
૧૩૯
न हारि रक्षोभमभूदुदीरितं यद्देवकी तत्र च वासुदेवसः ऊढा जगन्मंगलकारिणी ततः प्रगति मूलमिहाचितं स्मृतम् १२
પૂર્વાચાર્યોએ રામ મૂળ નક્ષત્રને વિવાહમાં શુભ કહ્યું નથી. પરંતુ મૂળ નક્ષત્રમાં પરણેલા દેવકીજીએ ફwા મવાનને જન્મ આપ્યો. તેથી જગતનું કલ્યાણ કરનારા થયા. તેથી તે સમયથી મૂળ નક્ષત્રનો વિવાહમાં સ્વીકાર થયો છે અને શુભ છે. करग्रहे चेपितृकर्म गर्हितं कथं तदृक्षं कथितं कलं बुधैः दाक्षायणी कश्यपलब्धमंगला दृष्ट्वेति सद्वर्गफलाहता मघा १३
વિવાહ કાળમાં ઝુકર્મ પિતૃકાર્યને નિષેધ છે તે પછી પંડિતોએ તેનાં નક્ષત્ર--મઘાને જ શુભ શા માટે કહ્યું એમ શંકા થવાથી કહે છે કે મઘા નક્ષત્રમાં દાક્ષાયણ-દશ પ્રજાપતિની પુત્રી કશ્યપ ઋષિને પરણ્યાં અને દરેક પ્રકારે સુખી થયા. તેથી મધા. નક્ષત્ર વિવાહમાં શુભ ગયું છે. ૧૧૦ अथ सूर्यशुद्धिः मु. चिं. वि. प्र. प्रमिताक्षरा. तृतीयः षष्ठगश्चैव दशमैकादशस्थितः रविः शुद्धो निगदितो घररयैव करग्रहे जन्मस्थे च द्वितीये च पंचभे सप्तमेऽपि वा नवमे भास्करे पूजां कुर्यात्पाणिग्नहोत्सवे चतुर्थे वाष्टमे चैव द्वादशे भास्करे स्थिते वरः पंचत्वमाप्नोति कृते पाणिग्रहोत्सवे
Aho! Shrutgyanam