________________
૧૭
अद्वचतुष्कात्कन्या गुरुकुलवीद्वेषी भवति पुष्ये कृपणा पतिसंत्यक्ता वैधव्यं वा समाप्नोति.
પુષ્ય નક્ષત્રમાં પરણેલી કન્યા ચાર વર્ષ પછી ગુરૂકુલને કૅપ કરે છે. કૃપણ પતિથી ત્યજી દીધેલી અથવા વધવ્ય પામે છે. ज्योतिर्विदा भरण-विवाह प्रकरण-उत्तरार्धे महावि कालिदास ઉપલી બાબતને ઘણે ખુલાસો આપે છે અને તે ઘણો ઉપયોગી હોવાથી નીચે આપે છે.
काचिज्जगाद श्रुतिरुत्तराद्यैववाहमक्षत्रिभिरत्र लोके तक्षसिद्धिव्यतिरेकभावात्तदंगिकारो नहि लोकमान्यः ८
કઈ શ્રુતિ-શાસ્ત્રી કહે છે કે મન રે કળિયુગમાં ઉત્તરાદિ ત્રણ નક્ષત્રમાં (ત્રિપુરારિપુ) વિવાહ કરવો. પરંતુ તે નક્ષત્ર સિદ્ધિ ન હોવાથી તેને (નક્ષત્રોનો સ્વીકાર લેકમાન્ય નથી માટે ત્રણ ઉત્તરાજ વિવાહમાં લેવા.
समस्तकर्मोचितकालपुण्यो दुष्या विवाहे मदमूच्छितत्वात् सहस्रपत्रप्रसवेन तस्मादिहापि मुक्तो भुवि लोकसंधैः ९
બ્રહ્મદેવે મદમૂછિત થવાથી સર્વ કર્મની સિદ્ધિ આપનારા પુષ્ય નક્ષત્રને દૂષિત કરેલું હોવાથી પૃથ્વી પર પંડિતોએ વિવાહમાં ત્યજી દીધું છે. આ બાબતમાં વિશેષ હકીગત ઉપર કહી ગયા છીએ. भगोडुवाल्मीकीरिहाह सौम्यं सीता सिषेचे न सुखं तदृढा भैमी तथैवाभिजिक्षमत्रिस्तच्छापमापोडु तदीयमस्मात् १०
વાલ્મીકી મુની વિવાહમાં પૂર્વા ફાગુની નક્ષત્રને શુભ કહે છે.
Aho ! Shrutgyanam