________________
૧૪૩
વિવાહની લગ્નધિમાં લગ્ન સ્થાનમાં શનિ, રાહુ, રવિ, ચં, ત્યાગ કરવો. (કઈ કહે છે કે રાહુ નહી પણ શાનેરવિચંદ્ર-ભરેમ ત્યાગ કરવા ભલે. રાહુ ભોમ એ બેઉ પાપગ્રહો છે માટે બેઉ અર્થ યોગ્ય લાગે છે) છઠ્ઠા સ્થાનમાં શુક-ચંદ્ર લગ્નને સ્વામી શુભ નથી અષ્ટમ સ્થાનમાં ચંદ્ર-ભોમ-બુધ-ગુરૂ–શુક્ર શુભ નથી. સપ્તમ સ્થાનમાં ચંદ્ર-ગુરૂ બેઉ સમાન છે. મુ. માર્તામાં સર્વ સાધારણુ લગ્ન શુદ્ધિ કહી છે, કે
प्रायश्चंद्र त्यजात्याष्टमरिपुतनुग भांशको मूढनाथों फरेंद्वाप्तौ खलाशं मृतिगतखचरं मत्युतत्पौ तनुस्थौ ॥
ખ્યા: સાણંતિમવિશ્વાસ કરાતા: सर्वत्रैतत्प्रयोज्यं प्रकरणपठितास्तविशेषान् विदित्वा ॥
૧૨–૮–૬–૧ સ્થાનમાં ચંદ્ર લગ્ન શુધ્ધિમાં આવતા હોય તે તેને ત્યાગ કર. મેરા ભૂતનાથદ્વત્તો પાપગ્રહ અથવા ચંદ્રમાં એ બેમાંથી ગમે તેની સાથે યુકત, જેના સ્વામીને અસ્ત હેય એવા લગ્ન અને નવમાંશને ત્યાગ કરે દ્વારા પાપગ્રહને નવમાંશ ત્યાગ કરવો. મતિયતણા અષ્ટમ સ્થાનમાં શુભાશુભ ગ્રહને ત્યાગ કરવો. પ્રત્યુતો તનુ જન્મ લગ્ન અને જન્મ રાશિથી આઠમું લગ્ન અને તેને સ્વામી લગ્ન આવે તે તે ત્યાગ કરવું. શુભ ગ્રહો કેંદ્ર ૧–૪–૩–૧૦ ત્રિકોણ ૫-૯ સ્થાનમાં શુભ છે અને પાપગ્રહ ૬-૧૧-૩ સ્થાનમાં શુભ છે. આ લગ્નશુદ્ધિ દરેક જગ્યા પર જેવી અને પ્રકરણ પર જુદી જુદી કહી છે તે પણ ત્યાં જેવી. ૧૨૧.
Aho ! Shrutgyanam