________________
૧૩૮
પરંતુ તે નક્ષત્રમાં પરણેલા સીતામાતાને ઘણું દુઃખ થયું તેથી સીતામાતાએ પુર્વા ફાગુનીને શાપ આપ્યો છે. તેથી વિવાહના નક્ષત્રમાંથી બાતલ થયું છે. તે મુજબ અભિજીત નક્ષત્રમાં લગ્ન કરવા અશુભ છે. એમ અત્રિમુનિ કહે છે. કારણ કે અભિજીત નક્ષત્રમાં સંમતનો વિવાહ થયો અને તેને મહા કષ્ટ પડયું તેથી દમયંતીને એ નક્ષત્રને શાપ થયો છે. અભિજીત નક્ષત્ર કયારે આવે તેને ખુલાશો ઉપર કર્યો છે. તે મ. વિં. વિગેરે ગ્રંથમાં છે અને શ્રીમદ્રાવત-વાર્થ પ્રેરિત ક. ૨૨ ક. ૨૬ *लो. २७ श्रुतिवाक्य छ : "अभिजिन्नाम नक्षत्रमुपारपादाषाढानाમધરતા છો ” અભિજીત નક્ષત્ર આષાઢા–ઉત્તરાષાઢાના ઉપરના ચતુર્થ ભાગમાં અને શ્રવણના પહેલા ભાગમાં આવે છે.
सविश्वकृच्छौरिवसूडुदानं बभाण कश्चित्विह वेदभेदः
फलान्यभावादपरागमज्ञैर्भुक्तं तदृक्ष ह्यनुसर्वलोकः : ११ વેદની કઈ શાખામાં વિશ્વ ચિત્તા શક્તિ શ્રવણ હું ધનિષ્ઠા સહિત રાન્ન અશ્વિની નક્ષત્રો વિવાહમાં શુભ કહ્યા છે. પણ પાછનથી પરામિણ બીજા શાસ્ત્રવેત્તા સર્વ લોકોએ વિશેષ ફળના અભાવને લીધે તે નક્ષત્રો ત્યાજ્ય કીધા છે. આ વાત ઉપરના વિજ્ઞાતિ એ શ્લેક સાથે મળતી છે છતાં બીજીવાર લખવાનું કારણ લાગે છે કે પ્રથમ કરવાનો સ્વીકાર કર્યો અને બાકીનાનો ત્યાગ કર્યો અને આ શ્લેકમાં ચિત્રા, શ્રવણ, ઘનિયા, અશ્વિનીને નિષેધ દેખાડ્યો એ શિવાય બીજું કારણ હોય એમ લાગતું નથી.
Aho! Shrutgyanam