________________
સગર્ભા હોય અને બાળકને પુરા પાંચ વર્ષ થયાં હોય તે ચૌલ કરવું શુભ છે. એટલે જ્યાં સુધી બાળકને પાંચ વર્ષ પુરા થયા નથી ત્યાં સુધી નિષેધ છે, પછી નિષેધ નથી. આ સાથે માતા સગર્ભા હોય અને પાંચ માસનો ગર્ભ થયો હોય તે જનોઈ પણ દેવી નહી. સુતરિ નર્મળાં મોં તે તુ. પંaણે મને જર્માત્રીનાં મૃતિર્મવેર એમ વધૂળધામાં કહેલું છે. તેમજ જે બાળકની માતા પ્રતિ હેય તે પણ ચૌલ વિગેરે કરવા નહી. જેમ પુત્રને ચૌલ સંસ્કાર કરે છે તેમ કન્યાનું પણ ચૌલ કરે છે. આ પ્રચાર ઘણી જગ્યા પર ચાલે છે. તિ સ્ત્રીની શુધ્ધિ બાબતમાં ધર્મસિંધુ . p. p. કહે છે કે રષ્ટિ विवाहोपनयनादि कर्मसु तु पुत्रप्रसनां विंशतिरावांतेऽधिकारः, રજા પ્રસૂન માસત્તિ ધિક્કાર: પુત્ર જન્મ આપનારી સ્ત્રીને વીશ દિવસ પછી વિવાહ યજ્ઞોપવિત ચૌલ વિગેરે કર્મ કરવાનો અધિકાર છે અને કન્યાનો જન્મ આપનારી સ્ત્રીને એક માસ પછી વિવાહાદિ કર્મ કરવાનો અધિકાર છે. આ વિષયમાં ધૂવધારા સૈ. . માં મતાંતર પણ કહેલો છે અને ચારે વર્ણ પરત્વે જુદા જુદા દિવસો બતાવ્યા છે જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું. જે ચેલ જોઈ વિવાહ સમયે બાળકની માતા રજસ્વલા હોય તો પણ તે શુભકર્મ કરવું નહી. તેની શુદ્ધિ થાય ત્યારે કરવું. પ્રતા મુનિ કહે છે કે यस्य मांगलिकं कृत्यं तस्य माता रजस्वला तदा स मृत्युमाप्नोति पंचम दिवस विना-निर्णयसिं. देवे कर्मणि पै.ये च पंचमेऽहनि સુતિ વગેરેથી સ્પષ્ટ છે કે રજસ્વલાની શુદ્ધિ પાંચમાં દિવસથી છે. જે બીજું મુહૂર્ત નહી આવતું હોય, નાંદી શ્રાદ્ધ થયું હોય તે
Aho ! Shrutgyanam