________________
૧૨૭
ઇત્યાદિ વચને મળી આવે છે. તે પરથી કેટલાએક પંડિત ચાંદ્ર માસનો સ્વીકાર કરે છે ત્યારે બીજા સોરમાસ ગ્રહણ કરે છે અને અન્ય પંડીતે સરમાસ-ચાંદ્ર માસનું જ્યારે સિક્ય હોય તેને સ્વીકાર કરે છે. કેટલાએક ગ્રંથકારેએ સારમાસ કહ્યા દેશમાં લેવો અને ચાંદ્રમાસ કહ્યા દેશમાં સ્વીકારે તેની વ્યવસ્થા પણ કરી છે. પૂજધામાં વૃદ્ધાનું વચન છે.
विवाहादौ स्मत: सौरा यक्षादौ सावनो मतः वसिष्ठ-उदाहयज्ञोपनय प्रतिष्ठा तिथिव्रतं क्षौरमहोत्सवाद्यम्
पर्वक्रिया वास्तुगृहप्रवेशः सर्वहि चांद्रेण विगृह्यमेतत् प्रायः सौरं मानमिष्टं विवाहे तत्किं चांद्र मानमाहुः फलेन तस्मात्सम्यक् तत्फलाप्तिस्तदैक्ये सौरोमास. केवलः किंचिदनः
મુવિ મિતાક્ષામાં બીજે પણ આર–ચાંદ્ર માસના વચને વિજ પ્રકણમાં મળી આવે છે. અને વ્યવસ્થા કરે છે કે
तापिनीकृष्णयोर्मध्ये चांगो मासः प्रशस्यते अन्येषु सर्वदेशेषु सौरो व्रतविवाहयोः ।। विध्याद्रेर्दक्षिणे भागे चांद्रो मास: प्रशस्यते उदग्भागे तु विंध्यस्य सौर मानं विधीयते ॥ अन्येषु सर्वदेशेषु मिश्रमानं प्रकल्पयेत्.
ઇત્યાદી વચન મળી આવે છે, તેમાં કેટલાએક વચને પરસ્પર વિરૂદ્ધ પણ છે. માટે ચાયણ માં દેશાચારની વ્યવસ્થા કહી છે. તે મુજબ જે દેશમાં ધનાર્ક-મીનાકમાં લગ્ન નહીં કરતા હોય તેણે
Aho! Shrutgyanam