________________
૧૩૪
કેટલાએક પંડિત કહે છે કે મૈત્રાયણમાનવપુસૂત્ર ૭ भार्या विन्दते, कृत्तिका स्वाति पूर्वैरिति वरयेत् पृत्ति। नक्षत्रमा વિવાહ કરવા કહ્યું છે. તે ભલે મૈત્રાયપીરાણાના લેકેનું તે સ્વતંત્ર ગૃહ્યસૂત્ર છે અને તેમાં જે જે હકીગતે કહી છે તે તે શાખા વાળા માટે છે બીજા માટે નથી. જેમ જનોઈમાં મંગળવારને નિષેધ છે પરંતુ સામવેદીને શાખાધિપતિ હોવાથી ગ્રાહ્ય છે તેથી દરેકે તેમાં જનોઈ કરવા એ તેને અર્થ નથી. કૃત્તિકામાં મૈત્રાયણ શાખાના લગ્ન કરે બીજાએ કરવા યોગ્ય નથી, નહી તે શાખા પરત્વેના ગ્રાસૂત્રો નિરર્થક થઈ પડે. વિવાહમાં મિનિ નક્ષત્ર ત્યાજય છે તે સંબંધમાં કહ્યું છે કે
उक्तकर्मसु सदोत्तरात्रयं कीर्तयंति मुनयः सुशोभनम् पंचशाखग्रहणे मृगीदशां वैश्वभांत्यचरेणं विवर्जयेत्
ઉકત કમૅમાં ઉત્તરાત્રય શુભ છે. એમ સઘળા મુનિઓ કહે છે. પરંતુ સ્ત્રીના વિવાહમાં ઉત્તરાષાઢાનો ચતુર્થ ચરણને ત્યાગ કર (ચોથા ચરણમાં અભિજીત નક્ષત્ર છે માટે) વિવë
માં સમ ચરણમાં અભિરાષાઢાને તાળા મુનિઓ કહે
संधिर्वत्सरजस्तथायनभवश्चर्तद्भवो वेधजः तिथ्याश्चोडुभवश्च योगजनितस्त्याज्यो दिवारात्रिजः॥ मध्याह्नश्च महानिशा परदलं केचिद्दिनस्येत्यपि प्रोचुः कल्पयुगादयश्च रविभादिंदुभं साभिजित्
વર્ષસંધિ—અવનસંધિ—ઋતુસંધિવેધસંધિ-તિથિ-નક્ષત્ર–ગ સંધિ દિવસ-રાત્રિને સંધિ–મધ્યાહ–મધ્યરાત્રિ દિવસને પાછો
Aho ! Shrutgyanam