________________
૧૩૨
विवाहे नक्षत्रशुद्धिः
रोहिण्युत्तररेवत्या मूलं स्वाती मृगोमघा अनुराधा व हस्तश्च विवाहे मंगलप्रदाः
११०
રાહિણી–ઉત્તરાય–રેવતી-મૂળ-સ્વાતી-મૃગશી—-મધા-અનુરાધા હસ્ત એટલા નક્ષત્ર વિવાહમાં શ્રેષ્ટ છે, પરંતુ વ गृह्यसूत्रभां त्रिषु त्रिपूत्तरादिषु स्वातौ मृगशिरसि रोहिण्यां वेति એ વચનથી ઉત્તરાઆદિ ત્રણ નક્ષત્રામાં એટલે ઉત્તરા ફાલ્ગુની હસ્ત-ચિત્રા–ઉત્તરાષાઢા—શ્રવણ-ધનિષ્ઠા-ઉત્તરાભાદ્રપદા-રેવતી—અશ્વિની એના અ` નયામ ત્ત્તિ નીધર વિશ્વનાથ માઘ્યમાં કહે છે તેમજ ધર્મસિંધુમાં વિવાદના નક્ષત્રોમાં પણ ઉપર કહેલા નક્ષત્રો છે.
धनिष्ठा श्रवणं चित्रा अश्विनी पाणिपीडने नक्षत्राणि शुभान्याह हरदत्तोऽधिकानि तु
ધનિષ્ઠા-શ્રવણુ–ચિત્રા-અશ્વિની એ ચાર નક્ષેત્રોં વિવાહમાં શુભ છે એમ દત્ત પતિ કહે છે.
મુ. માસઁપુની ગુજરાતી ભાષાંતરની ટિપ્પણમાં લખ્યું છે કે મુ. કવિતાળિમાં વિવાહ નક્ષત્રોમાં કૃતિકા ધનિષ્ઠા એ નક્ષત્રો વિશેષ લીધાં છે. પરÆ. રૃ. શ્રવણ નક્ષત્ર લીધું છે. પાર્થે. સૂત્રના અભિપ્રાય ઉપર સ્પષ્ટ કર્યો છે પરંતુ કૃતિકા ધનિષ્ઠાના સબધમાં જે મુ. વિ.ના નામથી લખ્યું છે તે ગેરવાજ છે કારણ કે E ચિ. વિ. પ્ર.માં વિવાહના નક્ષત્રા નીચે મુજબ છે-निर्वेधः शशिकर मूलमै ज्यपिज्य ब्राह्मांत्योत्तरपवनैः शुभ विवाहः॥
Aho! Shrutgyanam