________________
૧૩૧
चित्राविशाखा शततारकाश्विनी ज्येष्ठाभरण्यां शिवभाच्चतुष्टयम् हित्वा प्रशस्तं फलतैलवेदिका प्रदानकं कंडनमंडपादिकम् १०८
ચિત્રા-વિશાખા-શતતારકા–અશ્વિની–જ્યેષ્ઠા-ભરણી આર્દ્રથી ચાર નક્ષત્રાને છેાડી ખાકીના નક્ષત્રામાં ફળ-તેલ-વેદીકા પ્રżાન આપવું. ખાંડવું મંડપ વીગેરે બનાવવાનુ શુભ છે. (૧૦૮) विवाहे तिथिशुद्धि
कृष्णपक्षे चतुर्दश्याममायां प्रतिपत्तिथौ विवाहं नैव कुर्वीत पूर्णिमायां तथैवच
१०९
કૃષ્ણપક્ષમાં (વદી દશમી પછી) ચતુદર્શી અમાસ પૂર્ણિમા એ તિથીઓમાં વિવાહ કરવે નહી. ધણા પડતા કહે છે TMિામાં પણ નિષેધ છે. વૃદૈવજ્ઞનાવવા પ્રજળમાં દરેક તિથીના જુદા જુદા ફળ માદ્વાન મુનિએ કહ્યા છે પરંતુ વિસ્તાર થાય તેથી અહીં આપ્યા નથી મુ. નિં. વેિ. પ્ર. ૉ, ૨ કહ્યું છે કે:
कृष्णे पक्षे सौरिजार्केऽपि च वारे
a नक्षत्रे यदि वा स्यात्करपीडा । संकीर्णानां तर्हि सुतायुर्धनलाभप्रीति प्राप्त्यै सा भवतीह स्थितिरेषा
કૃષ્ણપક્ષમાં શનિ-મંગળ-રવિવારે વિવાહ નક્ષત્રાથી જુદાનક્ષત્રામાં જો સંકીણું જાતિના અનુલોમ-પ્રતિામ જાતીના લોકા લગ્ન કરે તે પુત્ર આયુષ્ય-ધનલાભ પ્રિતી વધારે છે એવા આચાર છે. (૧૦૯)
Aho! Shrutgyanam