________________
સિંદ્ધાતના જ્ઞાનથી હીન થશે અને વિંધ્યાચળના દક્ષિણમાં ગોદાવરીના તટ પર વેદ-યશ-વગેરેની પ્રવૃત્તિ ચાલુ રહે છે. તેમજ દેશપરત્વે માટે જુદા જુદા કહ્યા છે. मध्याद्देशात्सौरपक्षस्तु पूर्वे धन्यो याम्ये डग्मतं सौम्य आर्य: धन्यः पश्चाद् ब्रह्म पक्षः स्वदेशे खेटाः साध्याः स्वस्वपक्षाद्भवाद्यैः सौरः प्रात्यामार्यरक्षस्तु सौम्ये ब्राह्म पश्चादक्षिणे दृग्मतं च मध्यादेशादाश्रयः स्वीयदेशे चैवं कार्य सूरिभिः खेटकर्म॥ गोदावरीविंध्यनगांतराले श्रीब्रह्मपक्षाइ गणितं विधेयम् गोदावरीदक्षिणस्तु चार्यो विंध्याचलादुत्तरतोऽपि सौर : ब्रह्मपक्षः सदा स्मार्ते ग्राह्योऽप्यायोऽहि वैष्णवे ग्रहणे सौरपक्षस्तु चारो दृग्गणिते स्मृतः ।
ઇત્યાદિનો વિચાર કરતા વિંધ્યાચળથી દક્ષિણની શરૂઆત થાય છે. તેમજ કેટલાએક કહે છે કે ખેતી કરતી વખતે પ્રથમ ક્ષેત્રમાં દાહં કરે છે પછી બીજ રેપણ કરે છે. એ દક્ષિણ દેશનો પ્રચાર છે. માટે તે વિંધ્યાચળથી (માંડવી-સેનગઢ-વ્યારા) વગેરેથી પણ શરૂ થતુ જોવામાં આવે છે. બીજા દેશમાં આ પ્રચાર નથી તેમજ ચાલુ સમયમાં કુલના નકશાઓમાં ઇતિહાસમાં પણ થાણા જીલ્લાથી (દખ્ખણથી) દક્ષિણની શરૂઆત જોવામાં આવે છે. માટે દક્ષિણમાં ધના-નામાં વિવાહાદિ શુભ કાર્યો કરે છે. ગુજરાતમાં આ રિવાજ બીલકુલ નથી. વિશેષ પૂર્વે કહી ગયા પ્રમાણે રેવા-મહીના મધ્યમાં શifક્ષેત્રમાં નિષેધ નથી છતા પણ ગુજરાત દેશને માની ત્યાં પણ હજી સુધી ધનાર્જ-મનામાં લગ્ન થતા નથી હવે તે સ્વેચ્છા લગ્નના મુહુર્તો
Aho ! Shrutgyanam