________________
૩
अजस्तु चैत्रासितपक्षयेोगे व्रतं प्रशस्तं निखिलार्थसिद्धिः अजस्तु चैत्रे विबुधै हिंनिंदितः स पूर्वभागेन तु पश्चिमेच
ચૈત્ર માસના કૃષ્ણુ પક્ષમાં મેષ સંક્રાતિમાં જનેાઇ દેવાથી દરેક પ્રકારની સિદ્ધિ મળે છે, અને શ્રેષ્ટ છે. ચૈત્ર માસમાં મેષ સંક્રાતિને પડિતાએ નિષેધ કર્યો છે. તે શુકલ પક્ષને માટે છે. કૃષ્ણ પક્ષ માટે નથી. કેટલાએક દેશ પરત્વે વ્યવસ્થા કહે છે કે
चैत्रे रवौ मेषविराजमाने सौराष्ट्रकर्णाटकगुर्जरेषु
मरुस्थले पूर्वतटे च सिधा : व्रतं प्रशस्तं निखिलार्थसिद्धिः
ચૈત્ર માસમાં મેષ સક્રાતિમાં સૌરાષ્ટ્ર-કર્ણાટક-ગુજરાત–મારવાડ અને સિંધુ નદીના પૂર્વી કીનારા પર જનાઈ દેવું શ્રેષ્ટ છે, અને દરેક અર્થોની સિદ્ધિ થાય છે. આ શ્લાક કહ્યા ગ્રંથમાં છે તે સમજાતું નથી માટે એનો વિચાર કરવા ઘટે છે. મુ. વિં. મુ. માતૃક. મુ. ચૂડામણિ રત્નમાજ઼ા. જ્યેા. મળ વીગેરે સુપ્રસિધ્ધ પુસ્તકામાં કાઇ પણ પ્રમાણ ઉપલબ્ધ થતું નથી.
सज्जनवल्लभेऽपि.
कैश्विद्भानुदिने दिने च शशिनः पक्षे तु कृष्णाभिधे यावत्स्यादशमीदिनं शुभमतः प्रोक्तो व्रतानां विधिः ऋग्वेदस्य गुरुर्भृगुश्च यजुषां साम्नां कुजोऽथर्वणे सौम्यश्चैव पतिव्रती तु स बले केंद्रेऽधिपे बुद्धिमान् ४६
કેટલાએક પડિતાએ કહ્યું છે કે રવીવારે સેમવારે કૃષ્ણપક્ષમાં દશમી પતમાં વ્રતબંધ શુભ છે. ઋગ્વેદના પતિ ગુરૂ. યર્જુવેદના શુક્ર, સામવેદના મંગળ અને અથ વેદના સ્વામી બુધ છે. જો
Aho! Shrutgyanam