________________
૧૦૬
अथ स्त्रीणां घातचंद्रः
शशी नागशैलानवांगाग्निवेदाः कराशाशिवा: पांडवाश्चित्रभानुः विवाहे तथान्ये शुभे कामिनीनां क्रमात्कालचंद्रं त्यजेत्सर्वदाच ६८ विवाहे विधवा नारी यात्रायां मरणं ध्रुवम् युद्धे पराजयश्चैव कालचंद्रों यदा भवेत्
६९
भेष राशिथी अनुभे १, ८, ७, ८, १, ३, ४, २, १०, ૧૧, ૫, ૧૨ સ્ત્રીના કાળચંદ્ર કથા છે. વિવાહ તથા બીજા શુભ કાર્યોમાં તેને ત્યાગ કરવા. કાળચંદ્રમાં વિવાહ કરે તે વિધવા થાય યાત્રા જાય તે મરણ નીપજે, અને યુદ્ધમાં પરાજય થાય છે. ૬૮-૬૯. ग्रंथांतरे विशेषः
भूनागाश्वांकवेदाग्नि रसान्याशाशिवेषुभिः सूर्यैश्व प्रमिता मेषाद् घातचंद्रो मृगीदृशाम्
સ્ત્રીના વાતચંદ્રમાં ગ્રંથાંતરામાં ભેદ જોવામાં આવે છે તે नीचे मुल्यः
भेष राशिथी मनुमे १, ८, ७, ८, ४, ३. १, २, १०, ૧૧, ૫, ૧૨, છે. આ પ્રમાણે જોતા સિંહરાશિની સ્ત્રીને ચેાથેા અને તુલા રાશિની સ્ત્રીને છઠ્ઠો ચંદ્રધાત આવે છે. चि. वगेरे પ્રસિધ્ધ ગ્રંથેામાં આ બાબતના કાઈ પણ ખુલાસા મળી શકતા નથી.
मु.
प्रथांतरे सारसंग्रहेच.
घाततिथि घातवारं घातनक्षत्रमेव च यात्रायां वर्जयेत्प्राज्ञः हान्यकर्मसु शोभनम्
Aho! Shrutgyanam
७१