________________
૧૧૮
ગુજરાય ચિંત રજસ્વલા થયા છતા ગુણવાન વર નહીં મળે તે મરણ પર્યત ઘરમાં રહેવું પણ ગુણહીન સાથે પરણાવવી નહી. આ ઉપરથી એમ નહી સમજવું કે સારે વર નહી મળે તો તેને પરણાવવી જ નહી. કારણકે ધર્મશાસ્ત્રમાં અવિવાહિત રવતીના પિતા વિગેરેને મહાપ્રાયશ્ચિત્ત કહેલું છે. આ પ્રથા પણ ચાલુ થયેલે જોવામાં આવે છે અને તેથી જ વર્ણતર લગ્ન શરૂ થયા હોય તો કાંઈ આશ્રય નહી. ધન્ય છે કાળની ગતિને. ૯૬.
मांडव्यसंहिता-कार्तिकी विवाह पटले. भार्गवामरगुरोरदर्शने दुष्टदोषपरिदृषिते दिने कार्तिके सकलदोषनाशनं कारयेत्करतलग्रहं बुधः ९७
શુક્ર-ગુરૂને અસ્ત હોય તથા ગમે તેવા દુષ્ટ દોષવાળે દિવસ હેય પણ કાર્તિક માસમાં શુકલપક્ષની એકાદશીથી વદી પંચમી સુધીમાં પંડિતોએ લગ્ન કરાવવા આ વિષયમાં . મન-વિવાહ પ્રા. લિ. ૮૮-૮૯-૯૦ વૃદદેવજ્ઞાન-વિવાહમાં વિશેષ ખુલાસો આપ્યો છે તેમાં જોઈ લેવું ગ્રંથ માટે થાય તેથી તે સઘળું અહિં આપ્યું નથી.
श्रीमत्कार्तिक शुक्लगा तिथिवरा चैकादशी द्वादशी तस्यां गोरजलग्नके वधुवरौ साक्षाजगन्नायकौ ॥ श्रीकृष्णस्तुलसीविवाहमकरोतस्मिन् विवाहोत्सवे तो देवो भवतां सदा शभकरौ लक्ष्मीकरौ मंगलम्
આ લોક કલ્લા ગ્રંથને છે તે માલમ પડતું નથી. પરંતુ આશીર્વાદ રૂપ લાગે છે. ૯૭.
Aho ! Shrutgyanam