________________
पौष वित्तविहीना वैधव्यं वा समाप्नोति । शीलचरित्रोपेता पुत्रवती चैव माघमासे तु सुभगा धनधान्यवती परिणीता फाल्गुने मासि ।।
જે કન્યાના ચિત્ર માસમાં લગ્ન થાય તો તે ધન-માન વિનાના દૂષ્ટ થાય વૈશાખમાં પતિને પ્રીય તથા સારી પ્રજાવાળી. પેઠમાં સારાભાગ્યવાળી-ગુણવંતી. સુશીલ થાય, આષાઢમાં અત્યંત પવિત્રતાવાળી સુખી થાય છે. શ્રાવણમાસમાં વિધવા થાય અને બીજા પંડિતો કહે છે કે પ્રજા વિનાની થાય, ભા૫૬ માસમાં દુષ્ટ રીતભાતવાળો-સૌભાગ્ય વિનાની રહે. આધિન માસમાં વંદયા. અથવા. મૃતપ્રજાવાળી અને ધર્મથી હીન થાય, કાર્તિક માસમાં તલ્સસ્વભાવની રૂદન કરનારી –કુટિલ થાય છે. માર્ગશીર્ષ માસમાં પરાયા ઘરમાં રહેનારી કલેશ-અપકીર્તિ, ભાગલા પાડવાના સ્વભાવવાળી થાય, પોષ માસમાં ધન વિનાની અથવા વૈધવ્ય ભોગવનારી થાય છે માઘમાસમાં સુશીલ-ચરિત્રવાળી, પુત્રવતી થાય છે. કાળુન મહિનામાં પરણેલી સદભાગ્યવાળી ધનધાન્યવાળી થાય છે.
पीयूषधारायां श्रीधरः पोष च कुर्यान्मारस्थितेऽके चैत्रे भवेन्मेपगतो यदा स्यात् प्रशस्तमाषाढकृतं विवाहं वदति गर्गा मिथुनस्थितेऽके १०४
જો કે પો માત્ર માસમાં વિવાહ નહિ કરે એવા વચને ઉપર આવી ગયા છે પરંતુ શ્રીપર પાન કહે છે કે પોપ માસમાં મકર સર્યમાં અને ચત્ર માસમાં મધ સંક્રાંતિમાં અને
Aho ! Shrutgyanam