________________
૧૧૬
છતા પણ તે કન્યાના લગ્ન કરી દેવા જોઈએ. ૯૫. લગ્ન પહેલા દુર બેસતી કન્યાને જોઇને તેના પિતા-માતા–મોટા ભાઈ આ ત્રણ જણ ઘેર નરકને પામે છેઆ લોક ધર્મશાસ્ત્રોમાં ५४ अंथमा भणी आवे छे. ज्योतिस्तत्रे
प्रहशुद्धिरदशुद्धिः कीर्तिता दशवत्सरम् वष्टवैकादशवर्षों तु लग्नं शंसति सूरयः । ग्रहशुद्धिर्यदा नास्ति वर्षशुद्धिस्तथैव च
धर्मभ्रष्टा तु या नारी शुद्धिस्तस्या न भाव्यते। राजमार्तडे-अतिप्रौढा तु या नारी कुलधर्मविरोधिनी
अविशद्धापि सा देया चंद्रलग्नबलेन च । दशवर्षव्यतिक्रांता या कन्या शुद्धिवर्जिता
तस्यास्तारेंदुलग्नानां शुद्धो पाणिग्रही मतः । पृथ्वीचंद्रोदये-यावल्लजां न जानाति कन्यातु पितृसंन्निधौ
योन्या हि नावगूहेत तावद्भवति नग्निका । दद्याद् गुणवते कन्यां नग्निकां ब्रह्मचारिणीम् अपि वा गुणहीनाय नापरुंध्याद्रजस्वलाम्.
તિસ્તંત્રમાં કહ્યું છે કે કન્યાની દશ વર્ષની ઉમ્મર શુધિ પ્રહ શુદ્ધિ-વર્ષ શુદ્ધિ જોવા. અને અગીયાર વર્ષ થાય કે લગ્ન કરી દેવા. ગ્રહશુદ્ધિ તથા વર્ષ શુદ્ધિ નહી હોય છતાં, કારણકે જે ધર્મભ્રષ્ટા કન્યાપણુથી આગળ વધી તેની શુદ્ધિની જરૂર નથી. રાજમાર્તડમાં પણ કહ્યું છે કે જે પિતાને કુળધર્મના વિરેધવાળી –ઠા કન્યા થાય તે વર્ષશુદ્ધિ રહશુદ્ધિ નહિ હોય છતા પણ
Aho ! Shrutgyanam