________________
૧૧૫
पीयूषधारायां श्रीपतिः
मायादूर्ध्वमयुग्मवर्षे युग्मे तु मासत्रयमेव यावत् विवाहशुद्धिं प्रवदति सर्वे वात्स्यादयो गर्गवराहमुख्याः ९३ એકી વર્ષના ત્રણ માસ પછી અને એકીના વર્ષના ત્રણ માસ સુધીમાં વિવાહ શુભ છે એમ વાત્સ્ય—ગ—વરાહ વીગેરે કહે છે.
जगन्मोहने वसिष्ठः
अब्देष्वयुग्मेष्वपि कन्यकानां स्वजन्मवर्षान्न शुभ विवाह: युग्मे तु वर्षे न शुभेो नराणां विवर्जयेद् दुःखगदप्रदं च ९४ જન્મથી એકી વર્ષોમાં કન્યાના વિવાહ કરવે! શુભ નથી. દુઃખ–રેગ આપનાર છે માટે તે વર્ષના ત્યાગ કરવેર
ग्रंथांतरे - या कन्या सकुचा तथा ऋतुमती तातालये तिष्ठती तां वा पितरः पतंति नरके घेरेिऽतिघेोरेऽपि च शुक्रे चास्तगते विरुद्धगुरुणा सुप्ते च नारायणे सिंहस्थेऽपि वृहस्पतौ यदि तदा कुर्याद्विवाहोत्सवम् ९५
माता चैव पिता चैव ज्येष्टभ्राता तथैव च त्रयस्ते नरकं यांति दृष्ट्वा कन्यां रजस्वलाम् લગ્ન પેહેલા પિતાના ઘરમાં ઋતુમતી યૌવનના ચિહ્નવાલી કન્યા થાય તે તેને જોઇને તેના પિતરે અત્યંત ધેાર નરકમાં પડે માટે ગુરૂ-શુક્રને અસ્ત વિષ્ણુશયન (ચાતુર્માસ) સિહના ગુરૂ હોય
९६
Aho! Shrutgyanam