________________
૧૧૭
ચંદ્રબળ જોઈ તેના લગ્ન કરી દેવા. જે કન્યાને દશ વર્ષ પુરા થયા અને ગ્રહશુદ્ધિ વિગેરે નહી હોય છતાં પણ ચંદ્રબળ જોઈ તેને વિવાહ કરી દે. પૃથ્વીચંદદયમાં લખે છે કે માતાપિતાની પાસે
જ્યાં સુધી કન્યા લજા પામતી નહી હોય ત્યાં સુધી તે કન્યા નના નામે કહેવાય છે. માટે ગુણવાળા વર સાથે તે કન્યા બ્રહ્મચારિણીને પરણાવવી. અને ગુણ વર નહી મળે તે ગુણહીન વર સાથે તેને પરણાવી દેવી પણ રજસ્વલા થતી કન્યાને લગ્ન વગર રાખવી નહી. ઈત્યાદિ ઘણાજ પ્રમાણે ધર્મશાસ્ત્રમાં જોવામાં આવે છે પરંતુ હાલના સમયમાં આ સઘળો વિચાર પુસ્તકમાં જ રહી ગયે લાગે છે અને સુધારાને પ્રતાપે લગ્ન થતા પહેલા વરકન્યાના શારિરીક સંબંધો-પ્રજોત્પત્તિ થતી પણ સંભળાય છે. અને કેટલાએક સુધારકે કુંતા માતાને સૂર્યથી કર્ણ થયે હતો તેના દ્રષ્ટાંત પણ આગળ ધરે છે. જે આ સ્થિતિ ચાલુ રહે તે પાંડવોના સમયમાં એકજ કર્ણ હતા અને હવે કર્ણને રાફડે ફાટી નીકળે તો કોઈ પણ આશ્ચર્ય નહી. વૈધાનિ મુનિ કહે છે કે વન त्रीण्यतुमती कांक्षेत पितृशासनम् ततश्चतुर्थे वर्षे तु विदेत સદાતિજૂ રજોદર્શન થતી કન્યાએ ત્રણ વર્ષ સુધી માતાપિતાની આજ્ઞામાં રહેવું. છતા માતાપિતા જે તેને વિવાહ નહિ કરે તો તે પિતાની સમાન પુરૂષ સાથે લગ્ન કરી લેવા . જિં. વિ. . ભો. ૧૧ પુષધામાં કહ્યું છે કે વરની પરીક્ષા કરીને ગુણવાન પર સાથે કન્યા પરણાવવી તેમજ વરની પરીક્ષા-ગુણદોષ પણ કહ્યા છે. પણ ગુણહીન સાથે પરણાવવી નહી. મનુ ભગવાન કહે છે કે काममामरणात्तिष्ठेद् गृहे कन्यार्तुमत्यपि ॥ नत्वेवैनां प्रयच्छेत
Aho ! Shrutgyanam