________________
૧૧૧
વિવાહ થતા પહેલાં પિતાને ચંદ્ર બળ જેવું અને સીમંત લગ્ન પ્રસંગે સ્ત્રીને ચંદ્ર બળ જેવું. એ શિવાય પતિને ચંદ્ર બળ જેવું.
अथ विवाहे वर्षशुद्धिः अयुग्मे विधवा नारी युग्मे चैव मृतप्रजा तस्माद् गर्भान्विते युग्मे विवाहः शुभदः स्मृतः वैद्वै वर्षे च नारीणां सामगंधर्ववह्नयः भवंति पतयस्तासां जन्मतो हि यथाक्रमम् तस्मात्ताः सप्तमार्वाक न चेच्छति मनीषिणः दाता च परिणेता च तौ द्वौ नरकगामिनो
જે એક વર્ષમાં લગ્ન કરે તો તે સ્ત્રી વિધવા થાય છે, અને બેકી વર્ષમાં લગ્ન કરે તે મૃત પ્રજાગ થાય છે માટે ગર્ભથી બેકી વર્ષમાં લગ્ન કરવા શુભ છે. (૮૧) જન્મકાળથી અનુક્રમે બેબે વર્ષ સુધી સોમ-ગંધર્વ–અગ્નિ એ ત્રણે સ્ત્રીના પતિ (રક્ષક) છે. ૮૨ માટે પંડિત છ વર્ષ પુરા થાય નહીં ત્યાં સુધી તેના લગ્નની ઈચ્છા રાખતા નથી. જો લગ્ન કરે તો લગ્ન કરનાર તથા પરણનાર એ બેઉ નરકના ભોકતા થાય છે. (૮૩) मु० कल्प० गर्भाज्जनेर्वाष्टमतस्त्रिवर्षे केचिचच बाणादशमावधीति ___ अत्रापि युग्मे करपीडन सत्तद् द्वादशे केऽपिनुरोजवर्षे ८४
ગર્ભથી અથવા જન્મથી ગણતા કન્યાના આઠ વર્ષથી ત્રણ વર્ષમાં એટલે આઠ નવ દશ વર્ષમાં લગ્ન કરવા. અન્ય પંડિત કહે
Aho ! Shrutgyanam