________________
૧૧ર
છે કે પાંચમાં વર્ષથી દશ વર્ષ સુધીમાં કરવા તેમાં પણ યુગમ (બેકરી) બારમાં વર્ષમાં શુભ છે. અને કેટલાએક કહે છે કે પુરૂષના એક વર્ષમાં લગ્ન કરવા શુભ છે. ૮૪. ब्रह्मपुराणे-चतुर्थाद्वत्सरादृर्व यावच्च दशमात्ययः तावद्विवाहः कन्यायाः पित्रा कार्यः प्रयलतः
બ્રહ્મયુરાણ-ગૌતમી મહામ્ય-ભાનુતીર્થવર્ણનમાં વિષ્ટિ ભાનુના સંવાદમાં ભાનું કહે છે કે ચોથા વર્ષ પછીથી દશ વર્ષ પુરા થતાં સુધીમાં પિતાએ કન્યાને વિવાહ કરે. આ વાકયની સાથે મુ.
મ.ના વાક્યનું એકીકરણ થાય છે. પરંતુ આ પુરણ વારા છે તેથી શદ્ર વિગેરેને માટે છે, નહી કે શ્રૌતસ્માર્ત ધર્મનું પાલન કરનારા બ્રાહ્મણદિકને માટે એમ લાથમ મુ. માર્તિકની ટીકામાં સ્પષ્ટીકરણ કરે છે. राजमार्तडे-ग्रहवत्सरसंशुद्धौ विवाह शुभदं जगुः
अन्यथा ग्रहसंशुद्धो न वर्षे केवले शुभे
ગ્રહશુદ્ધિ રવિ-ગુરૂ–ચંદ્રની શુદ્ધિ અને વર્ષ શુદ્ધિમાં વિવાહ શુભ છે. ગ્રહશુધ્ધિ નહી હોય અને કેવળ વર્ષ શુધ્ધિ હોય તે વિવાહ શુભ નથી. पीयूषधारायां व्यासः-अष्टवर्षा भवेद् गौरी नववर्षा तु रोहिणी
दशवर्षा भवेत्कन्या अत ऊर्च रजस्वला
ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે આઠ વર્ષની કન્યાને જ કહે છે. નવ વર્ષની કન્યાને રોહિણું કહે છે. દશ વર્ષનીને કન્યા કહે છે. અને ત્યાર પછી તે રજસ્વલા થાય છે. વાચના મતે
Aho ! Shrutgyanam