________________
માગ
ફા. વદી ૨-~
પિ. સુ. ૧૧
માધ સુ. ૭
ફા. સુ. ૧૫-૩૦ ધર્મલિજો. कल्पादितिथयः धर्मसिंधौ- द्वि. परिच्छेदे ૌ. સુ. ૧–પ
4. સુ. ૩ કા. સુ. ૭
માર્ગ સુ. ૯ માધ સુ. ૧૩.
ફા. વ. ૩ બારે મહિનાની ૧–૮–૧૪-૧૫-૩૦ ચર સંક્રાંતિ જે દિવસે થતી હોય તે દિવસે
આ સઘળી અધ્યાયતિથીઓ કહી છે. અધ્યાયતિથીઓ બે પ્રકારની છે. નિત્ય નૈમિત્તિકા નૈમિત્તિક અધ્યાય તિથીઓ પણ ધામાં શુભાશુભ પ્રકરણની સમાપ્તિમાં આડત્રિસ પ્રકારની ગણાવી છે શ્રીયુતરાવિશ એ મુ જિં. . પ્ર.ની મિતક્ષામાં સ્પષ્ટ કરી છે તેમાં જોઈ લેવું. મુ. કાર્તિમાં માઘ સુદિ ૨, વદી ૨. વૈ. વ. ૨, આ ત્રણ અધ્યાય તિથી વધારે છે. પરંતુ ઘણા ગ્રંથમાં તે જોવામાં આવતી નથી. માટે જઈમાં તેને બાધ નથી એમ સિંધુકાર કહે છે. (૫૧) अस्यापवादो मु. चिं. प्रमिताक्षरा. पीयूष. धर्मसिं
या चैत्रवैशाखसितातृतीया माघस्य सप्तम्यथ फाल्गुनस्य कृष्णे द्वितीयोपयमे प्रशस्ता प्रोक्ता भरद्वाजमुनींद्रमुख्यैः ५२
Aho ! Shrutgyanam