________________
૯૭
त्रयोदशी रात्रिदलांतराले स्थिता च सार्धप्रहरे तु सुतमी यदा चतुर्थी प्रहरांतरे स्थिता तदा प्रदोषोऽध्ययनादि दूषकः ५०
બેઉ ક્ષેાકને અર્થ સમાન છે, માટે ભેગા લખ્યા છે. તૃતીયાને દિવસે રાત્રિના પ્રથમ પ્રહરમાં ચતુર્થાંના પ્રવેશ થતા હેાય તે પ્રદેાષ છે. વિઠ્ઠીને દિને રાત્રિના દેઢ પ્રહરમાં સપ્તમીની શરૂઆત થતી હાય તેા પ્રદેષ છે, અને દ્વાદશીને દિવસે અ` રાત્રિથી પ્રથમ ત્રયાદીને પ્રવેશ થતા હાય તો પ્રદોષ છે. ચતુર્થી પ્રથમ થાને सार्धयामे च सप्तमी यामद्वये त्रयोदश्यां प्रदेोषः सर्वघातकः भे પ્રદેાષ સ` મ ંગળ કૃત્યને નાશ કરે છે માટે તેમાં અધ્યયન કરવુ નહી. પ્રદેોષકાળ રાત્રિની શરૂઆતમાં છે. ત્રિમુર્ત્ત: પ્રòાષ: સ્થા વાવસ્તનતે સતિ એમ મુ. ચિં. સંક્રાંતિ પ્રા. ૬ વ પુરાળનું વચન પીયૂષધામાં આપ્યું છે. પ્રદેાષના સબંધમાં બીજા મતાંતરો પણ છે તે પીયૂષધામાં આપ્યાં છે.
अथ नित्यानध्यायतिथयः
अष्टम्यां गुरुहत्या स्याच्छिष्यहंत्री चतुदर्शी अमायामुभयेोर्हत्या प्रतिपत्पाठनाशिनी
५१
અષ્ટમીને દિવસે વિદ્યાર્થી વેદશાસ્ત્ર શીખે તેા ગુરૂ હત્યા લાગે છે. ચતુદર્શીને દિવસે શીખે તેા શિષ્ય હત્યા થાય છે. અમા વાસ્યાને દિવસે નવા પાઠ શીખે તેા ગુરૂ-શિષ્યની હત્યા લાગે છે, અને પ્રતિપદાને રાજ શીખે તે વિદ્યા શીખેલી હેાય તે તેને નાશ કરે છે. આ વિષયમાં વાલ્મિદિરામાયણમાં હનુમાનજી રામચંદ્રને કહે છે કે અશે!ક વાટિકામાં સીતા માતાને મે જોયાં તે
૧
"'
Aho! Shrutgyanam