________________
અભિપ્રાય છે. કેટલાએક પંડિતે કહે છે કે મધ જન્મ રાશિથી જેવો અને વાધ પ્રાપિતિ રાશિથી જે. ગુ. કન્મત:
મ: ચદ્વારા પ્રચાત્ આ વેધના સંબંધમાં મુ. માર્તની ગુજરાતી ટીકામાં સારે વિસ્તાર કર્યો છે, માટે તેમાં જેવું.
अथ मासशुद्धिः शुक्ले माघादिपंचस्विन शुभदिवसे प्राग्दलेऽन्हो व्रतं सत् त्यक्त्वानभ्यारिक्तां तिथिमुनिमदनश्चिद्भागं प्रदोषम् ४१
માધાદિ પંચ માસમાં, શુકલપક્ષમાં, રવિ શુભવારમાં, અને દિવસના પહેલા ભાગમાં, અધ્યાય તિથી રિકતા, સપ્તમી, ગાદશી ચંદ્રને નવમાંશ, પ્રદેશને ત્યાગ કરી વ્રતબંધ શુભ છે. चंडेश्वर:-माघे द्रविणशीलाढ्यः फाल्गुने च दृढव्रत:
चैत्रे भवति मेधावी वैशाखे काविदा भवेत् ज्येष्ठे तु गृहनीतिश: आषाढे ऋतुभाग भवेत् मार्गशीर्ष भवेद् नष्टः शेषे दुःखमवाप्नुयात्
જોઈને માટે માસ પરત્વે ફળ કહ્યું છે કે માઘમાસમાં જનોઈ દે તે તે બાળક ધનવાન સારા નસીબવાળે થાય છે. ફાલ્ગન માસમાં દ્રઢ પ્રતિજ્ઞાવાળો થાય છે. ચૈત્રમાં બુધ્ધિશાલી થાય છે. વૈશાખમાં પંડિત થાય છે. જ્યેષ્ઠમાં વ્યવહારિક જ્ઞાનવાળે થાય છે. આષાઢમાં યજ્ઞ કરનારે થાય છે. માર્ગશીર્ષમાં ભ્રષ્ટ, જાતિજષ્ટ, ધર્મ ભ્રષ્ટ થાય છે. બાકીના મહીનામાં જઈ દેવાથી દુઃખી થાય છે. હાલમાં તે ગમે તે માસમાં રજાની અનુકુળતા જોઈ જઈ
Aho ! Shrutgyanam