________________
૮૧
થાય તે તેટલી રાત્રી ઉપવાસ કરી સ્નાન કરી અધુરૂ વ્રત પુરૂ કરવું. અહીં તા રાત્રી એ બહુવચન મુકયુ છે. તે એમ સૂચન કરતુ નથી ૬ ઉપવાસ કર્યાં કે શુદ્ધિ થઈ ગઈ. ૫૦. લાંબા વખત સુધીના તપ કરનારી સ્ત્રીને રજો દન થાય તે! તેથી તેનું વ્રત કદીપણ તુટતુ નથી. સ્ત્રીએને પણ સ્વભાવ છે કે મૂત્ર પુરીષની પેઠે મળ-મૂત્રને ત્યાગ કરી જેમ સ્નાન કરી શુધ્ધ થાય છે તેમ શુદ્ધ થવું ત ઉર્ધ્વ વ્રતની શરૂઆત કર્યાં પછી તે દૂષિત થતી નથી અને તે વ્રત કરવું. આવીજ રીતે જો કન્યાના લગ્નની શરૂઆત વખતે અથવા મધ્યમાં દૈવ ઇચ્છાથી તે કન્યા રજોવતી થઇ તેા શુ કરવુ તે વિષે આવરતન સ્મૃતિ ૬૦૭ માં શ્લોક ૧. " विवाहे वितते यज्ञे संस्कारे च कृते यदा (होमकाले उपस्थिते) कन्यामृतुमतीं दृष्टवा कथं कुर्बति याशिकाः स्नापयित्वा तु तां कन्यामर्चयित्वा यथाविधि युंजानामाहुति हुत्वा ततस्तंत्रं प्रवर्तयेत् " निर्णयसिंधु તૂ. ૫. પૂ. માં મનજ્ઞાતે યજ્ઞપાર્શ્વનું વચન છે કે વિવાહયજ્ઞ ચાલું થયા હોય, હામ સમય પ્રાપ્ત થયે। હાય ત્યારે કન્યાને રો દર્શન થાય તે યાજ્ઞિકાએ શું કરવુ. ? કન્યાને સ્નાન કરાવી તેનું યથાવિધિ પૂજન કરી ચુનાના માંત્રથી હેામ કરી આગલુ કમ કરવું. વૈધાયનસૂત્રમાં કહ્યું છે કે લથવિન્યાલયમાના चोद्यमाना वा रजस्वला स्यात्तामनुमंत्रयेत् "पुमांसौ मित्रावरुणौ पुमांसावश्विनावुभौ पुमानिंद्रश्च सूर्यश्च पुमांस व दधात्वियम् " इति अथ प्राशयेत्पंचगव्यमथ शुद्धां कृत्वा विवहेत्. ले अन्या પરણવાના સમયમાં અથવા તેથી પહેલા તૈયારીના સમયમાં રજસ્વલા થાય તે “જુમાંસૌ” એ મ`ત્રથી કન્યાનું અનુ મ`ત્રણ કરી પછી
Aho! Shrutgyanam