________________
થાય તે એક રાત્રિ અપવિત્ર છે. ઓગણીસમે દિવસે થાય તે બે દિવસ અને વિશમા દિવસથી ત્રિરાત્ર અસ્પૃશ્ય છે એમ નિયલિg વિગેરેને આશય છે. ૨૬
બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણએ અનુક્રમે રવિ, મંગળ, શનિવારે ચીલ કરવું. અર્થાત બ્રાહ્મણે રવિવારે, ક્ષત્રિયે મંગળવારે, વૈશ્ય અને શએ શનિવારે ચોલ (મુંડન) કરવું. અથવા ચારે વર્ણએ બુધ ગુરૂ અને શુક્રવારે અને શુકલપક્ષના સેમવારે ચોલ કરવું. “કૃષ્ણપક્ષમાં સેમવારે ચીલ કરવું નહી.” યંત્ર રેવતી, અશ્વિની, દયાત્રિ પુનર્વસુ પુષ્ય જ્યેષ્ઠી મૃગશીર્ષ નિતિશ્રી હસ્ત શ્રવણથી ત્રણ (હસ્ત, ચિત્રા, સ્વાતી શ્રવણ, ધનિષ્ઠા શતતારિકા) એ નક્ષત્રમાં ચોલ સંસ્કાર કરવો. સપ્તમ સ્થાનમાં રવિ, મંગળ, શનિ, અને શુક્ર હોય અને અષ્ટમ સ્થાનમાં શુક્રરહિત શુભાશુભ ગ્રહે રહ્યા હોય તે મૃત્યુ કરે છે અને બારમા સ્થાનમાં ચંદ્રરહિત શુભ ગ્રહો શ્રેષ્ઠ છે. ગુહ ષષ્ઠિ ફરિ પૂર્ણિમાં, રાત્રિ, સંધ્યાકાળ અને રિકતા તિથી એ સઘળાને ત્યાગ કરે. ચોલ–વિદ્યારંભ વ્રતબંધ એ સ્ટિક તિથીમાં કરવા નહી એ વાત વિના વિષયમાં સ્પષ્ટ કરાશે.
अदितिद्वितये पौष्द्वितये श्रवणत्रये ॥ हस्ताश्च त्रितये शाके सैंदवे चौलमीरितम्
૨૮ પુનર્વસુ, પુષ્ય, રેવતી, અશ્વિની, શ્રવણ, ધનિષ્ઠા, શતતારિકા હસ્ત, ચિત્રા, સ્વાતી, ચેષ્ટા અને મૃગશીર્ષ એ નક્ષત્રોમાં ચોલ સંસ્કાર કર.
Aho ! Shrutgyanam