________________
सांभ्य विगरे पनि विद्या, धनुर्वेद, वैशास्त्र, नाटय समातવિદ્યા, જૈન વિદ્યા, યવનવિદ્યા, અને શિલ્પવિદ્યા વિગેરેના જુદા જુદા મુહૂર્તો કહ્યા છે જીજ્ઞાસુઓએ તે ગ્રંથમાં જોઈ લેવાં.
पूर्वात्रये मूलमृगादिपंचके तथाश्विनीषु त्रितये च हस्तात् सविष्णुधिष्ण्येष्वथ सर्वविद्याप्रारंभ इष्टः शुभवासरेषु ३१
त्रा , भूण, भृगशीष, मार्मा, पुनसु, पुष्य, मषा, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, એ નક્ષત્રમાં શુભવારે સઘળી વિદ્યાને પ્રારંભ કરે શ્રેષ્ઠ છે. भोजराजः-विद्यारंभे गुरुः श्रेष्टो मध्यमौ भृगुभास्करौ मरणं शनिभौमाभ्यामविद्या बुधसोमया:
३२ विद्यारंभो भवेत्सिध्यै वारेऽर्कस्य बुधात्रिषु मृगपंचकमूलाश्विपूर्वाश्रुतिकरत्रये
વિદ્યારંભમાં ગુરૂવાર શ્રેષ્ઠ છે. શુક્ર અને રવિવાર મધ્યમ છે. શનિ અને મંગળવાર નેષ્ટ છે. સોમવાર અને બુધવારે વિદ્યારંભ કરે તે વિદ્યા પ્રાપ્ત થાય નહિ ૩૨. રવિવાર અને બુધ, ગુરૂ, શુક્રવારે મૃગશીર્ષથી પાંચ નક્ષત્રમાં અશ્વિની, ત્રણ પૂર્વા, શ્રવણ, અને હસ્તથી ત્રણ નક્ષત્રમાં વિદ્યારંભ કરે તે સિદ્ધ થાય છે. शुभकार्येऽकुरारोपणम् “नारदशौनकौ” पीयूषधा०
कर्तव्यं मंगलस्यादौ मंगलायांकुरार्पणम् नवमे सप्तमे वापि पंचमे दिवसेऽपि वा
३४ तृतीये बीजनक्षत्रे शुभवारे शुभेादये
Aho ! Shrutgyanam