________________
૮૭
ગથી અથવા જન્મ સમયથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય એ ત્રણ વર્ણને ૮–૧૧–૧૨ એ વર્ષોમાં જનેાનું શુભ છે. એ વર્ષોમાં પેાતાની જન્મ રાશિથી ગુરૂ અશુભ હેાય છતાં પણ ચૈત્રમાં મીનાક માં જનોઈ દેવી. કારણ કે વર્ષી પ્રધાન છે. અને બ્રાહ્માદિ વહુને માટે ઉપર કહેલા વર્ષોથી બમણા વર્ષો સુધી ૧૬-૨૨-૨૪ ગૌણુકાલ છે. પેાતાના બાળકને જલદી વેદાભ્યાસ કરાવવાની ઈચ્છા હાય તે અનુક્રમે ૫-૮-૯ મે વર્ષે જનાઈ દેવી. પાંચમાં વર્ષથી સાળ વર્ષોં સુધીનું જુદુ જુદુ ફળ પીયૂષધારામાં દર્શાવેલું છે. કેટલાએક કહે છે કે બારમે વર્ષે તા જતાઇ દેવાયજ નહી. પર ંતુ તેનું પ્રમાણ મળી શકતું નથી. ૩૬ પેાતાની જન્મ રાશિથી ૧-૩-૬-૧૦ મે ગુરૂ હેાય તે (આને નાની પૂજા કહે છે) ગુરૂની શાંતિ કરી દાન આપી જતાઇ (લગ્ન) કરવા અને ૪–૮–૧૨મે ગુરૂ હાય ! શાંતિ કરે છતાં પણ જનેાષ્ઠ (લગ્ન) કરવા નહી. (આને મ્હોટી પૂજા કહે છે.) એને અપવાદ કહે છે કે જો ગુરૂ સ્વગૃહી ૯-૧૨ રાશિના હાય અથવા ઉચ્ચના (કરાશિના) હોય તેા ખાધ નથી. જેમ જનેાઇમાં ગુરૂનુ બળ કહ્યું છે તે પ્રમાણે લગ્ન સમયે કન્યાની રાશિથી પણ ગુરૂનું ખળ જોવું. જો અધિક ગુણવાળે! વર મળતા હાય, કન્યાકાળ જતા હાય ગુરૂ નેષ્ટ (૪–૧૨) હોય તે તે ગુરૂની ખમણી શાંતિ કરી લગ્ન કરવા અને આઠમે ગુરૂ હૈાય તેા ત્રણ ધણી શાંતિ કરીને લગ્ન કરવા શુભ છે. ૩૭.
अस्यापवादो भुजबलेनेाक्तः पीयूषधारायां.
वर्गोत्तमे स्वभवने भवनेऽथ मैत्रे
मित्रांशके स्वभवनाच्चनवांशके वा ॥
Aho! Shrutgyanam