________________
64
अथ चौलमुहर्तम. चौलं माधादिपंचस्वमधुषुर्गादत द्वित्रिपंचान्मितेऽब्द स्वाचाराद्वा सगर्भा यदि भवति जनन्यत्र नो कार्यमेतत् । साकं यत्रोपनीत्या क्रियत इह तदाऽयं निराधेो नहि स्यात् जह्यादबार्तवेऽदो व्रतमुपयमनं चाविशुद्धः शुभार्थी २५ कार्य वर्णैरिनारार्किशनिषु निखिलैमत्रये शुक्लसामे द्वयंत्यद्वयादित्यशाकेंदुभिरिनहरिततित्रिभैश्चौलकर्म ॥ द्यूनेऽर्कारार्किशुक्रागतकविनिखिला मृत्युगा मृत्युदाः स्यु व्यजा:संतोऽत्यइष्टास्त्यज गुहशशिनो रात्रिसंध्ये च रिक्ता: २६
ૌત્રરહિત માધાદિ પાંચમાસમાં બે ત્રણ અને પાંચમાં વર્ષમાં અથવા પોતાના કુલાચાર પ્રમાણે બાળકને ચૌલ સંસ્કાર કર. જે ચૌલ સંસ્કાર કરતી વખતે માતા સગર્ભા હોય તો ચોલ સંસ્કાર કરવો નહી. જે જનોઈ અને ચીલ સંસ્કાર સાથે કરવામાં આવતા હોય તે આ સગર્ભાને દોષ રહેતું નથી. યજ્ઞોપવિત અને વિવાહ અને ચોલ એ સંસ્કાર વખતે માતા રજસ્વલા થઈ હોય તો શુભેચ્છુ પુરૂષે તે શુદ્ધ થાય નહીં ત્યાં સુધી એ ત્રણે સંસ્કાર કરવા નહી. ૨૬.
ચાલ સમયે માતા સગર્ભા હોય તે ચૌલ સંસ્કાર કરવો નહી એ નિષેધ કર્યો છે. તે વિષયમાં . હિં. સં. પ્ર. ઉત્તમ साधिके मातुर्गर्भ चौलं शिशोर्नसत् पंचवर्षाधिकस्येष्टं गर्भि ગામપિ માતર. કલેક ૩૧ માં કહે છે કે પાંચ માસ કરતા અધિકને ગર્ભ હેય તે ચૌલ કરવું શુભ નથી. તેમજ માતા
Aho ! Shrutgyanam