________________
૭૬
બાળકને પ્રથમ પારણામાં સુવરાવવા માટે અશ્વિની-રેવતી સ્વાતી–હસ્ત–ચિત્રા-શ્રવણ–ધનિકા–શતતારકા-ત્રણ ઉત્તરા–રાહિણી પુનર્વસુ-પુષ્ય એ નક્ષત્રોમાં શનિ-ભોમ શિવાયના વારમાં તથા ૩૨–૧૮-૧૬–૧૨–૧૦ એ દિવસોમાં શ્રેષ્ઠ છે તેનું ચક્ર ઉપર આપ્યું છે પૂર્વાદિક્રમે ચારે દિશામાં પાંચ પાંચ નક્ષત્ર અને મધ્યમાં સાત નક્ષત્રો લખવા પછી સૂર્ય મહાનક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણવું તે નક્ષત્ર જે પૂર્વ મધ્યમાં આવે તે શુભ છે બાકીની દિશામાં આવે તો અશુભ છે એમ સમજવું.
अथ कर्णवेध-भूषणमुहूर्तम. अनुराधा मृगे पुष्ये रेवत्यामश्विभे करे चित्रायां श्रवणद्वद्वे चैत्रपोषविवर्जिते सौम्येऽर्के विषमे वर्षे कर्णवेधनमिष्यते धनिष्ठाश्विभरेवत्याभूषायां करपंचके कार्तिके पौषमासे वा चैत्रे वा फाल्गुनेऽपि वा कर्णवेधं प्रशंसंति शुक्लपक्षेशुभेऽहनि २२ व्यासः द्वितीया दशमी षष्ठी सप्तमी च त्रयोदशी द्वादशी पंचमी शस्ता तृतीया कर्णवेधने
૨૩ भूमिजार्कात्मजार्काणां वारान् संवर्जये.सुधी: जीवेंदुजेंदुशुक्राणां दिवसाः परिपूजिताः २४ वसिष्ठः
બાળકને કણ વધ કરવા માટે કહે છે કે અનુરાધા-મૃગશીર્ષ પુણ–રેવતી–અશ્વિનીહત-ચિત્રા-શ્રવણ-ધનિષ્ઠા એ નક્ષત્રોમાં કરવું. ચૈત્ર–પષ રહિત ઉત્તરાયણમાં, એક વર્ષમાં કર્ણવેધ શ્રેષ્ઠ છે.
૨૦
Aho ! Shrutgyanam