________________
ધનિષ્ઠા-અશ્વિની–રેવતી-હસ્તથી પાંચ (ચિત્રા સ્વાતી વિશાખા અનુરાધા) નક્ષત્રોમાં આભૂષણ પહેરાવવું શ્રેષ્ઠ છે. કાર્તિક-પષ–ચૈત્ર ફાળુન એ માસમાં શુકલ પક્ષમાં શુભ દિવસે કર્ણવેધ શુંભ છે એમ કહે છે. “વિશેષ સુચના લેક ૨૧ માં ચૈત્ર પવનો ત્યાગ કર્યો છે અને આ બ્લેકમાં શ્રેષ્ટ કહે છે માટે પરસ્પર વિરોધ આવે છે. તેથી શ્લોક ૨૧ માં ચૈત્ર પોષને ત્યાગ કર્યો છે તે ૌત્રમાં મીનાકને લીધે અને પિષ ધનાર્કને લીધે એમ વિચાર કહે છે અને કાર્તિકમાં કહે છે કે તે પણ કાર્તિક સુદી એકાદશી પછી શ્રેષ્ટ સમજવું. ચીસમુ. વર્ષથી ન જ मासे न च चैत्रपौषे न जन्मतारासुहरौ प्रसुप्ते. तिथावरिक्ते
વિધિ ચ વેધ ન સમાન. જન્મ માસમાં, ચિત્ર-પૌવમાં, જન્મ તારામાં આષાઢી એકાદશીથી કાર્તિકી એકાદશી સુધીમાં રિકતા તિથીમાં વિષ્ટિ દુષ્ટ દિવસમાં, બેકી વર્ષમાં કર્ણવેધ કરે નહીં.” બીજ-દશમી-ક્કી–સમી-દશી-કાદશી પંચમી-તૃતીયા-કર્ણ વેધમાં શુભ છે. મંગળ-શનિ રવી એ વારે છોડી દેવા. ગુરૂ-બુધ-શુક્રવારે શ્રેષ્ઠ છે.
- સૂચના -છોકરાને પ્રથમ જમણે કાન વીધ અને છેકરીને ડાબો કાન વીંધવો. મુહૂર્તર્તિની દિશામાં બૃહસ્પતિ કહે છે કે બ્રાહ્મણ અને વૈશ્યના બાળકને રૂપાની સોયથી કર્ણ વેધ કરવો. ક્ષત્રીયને સુવર્ણની સેયથી કાન વિધિ અને શુક્રવાદીકને લોખંડની સોયથી કાન વિંધવો. તાંબાની સેયથી કાન વીધો એવો કોઈ આચાર્યને મત છે.
Aho ! Shrutgyanam