________________
૭૪
રિકતા તિથી–મંગળવાર-વૈધત-વ્યતિપાત–વિષ્ટિનો ત્યાગ કરી ક્ષિક-મિત્ર અને ધ્રુવસંજ્ઞાના નક્ષત્રમાં પાંચ મહિના પછી દુધ બાળકને પીવરાવવું. દંત ઉત્પન્ન થયા પહેલા શ્રેષ્ટ છે એમ કહે છે. इदं तु गोमहिषीस्तन्यविषयं प्रतिभाति । अन्यथा शिशुस्तावત્યારું સાથે વે, આ વાત બાળકને ગાય-ભેસ વિગેરેના દુધ વિષે હોય એમ લાગે છે. નહી તો એટલા સમય સુધી બાળક જીવી શકે નહી.
अथान्नप्राशनम्. रेवत्यां श्रवणे पुष्ये रोहिणी मृगवासवे पुनर्वसौ करद्वंद्वे उत्तरेऽश्वे शुभे दिने नंदां च द्वादशी रिक्तां दर्श त्यक्त्वाष्टमी नृणाम् षष्ठे मास्यथ पुत्रीणां पंचमेन्नाशनं शुभम् सोमे शुक्रे च मंदाग्निः शनौ भौमे बलक्षयः
रवौ गुरौ बुधे चैव अन्नप्राशनमुत्तमम् युग्मेषु मासेषु च षष्ठमासात्संवत्सरे वा नियतं शिशुनाम् ।। अयुग्ममासेषु च कन्यकानां नवान्नसंप्राशनमिष्टमेतत् १७
કરા તથા કરીને પ્રથમ અન્નપ્રાશન (ટણ) કરાવાનું રેવતી-શ્રવણ-પુષ્ય-રહિણ-મૃગશીર્ષ–ધનિષ્ઠા-પુનર્વસુ-હસ્ત-ચિત્રા ત્રણ ઉત્તરા–અશ્વિની એ નક્ષત્રોમાં શુભ છે. નંદાતિથી ૧-૬-૧૧ ૧૨ રિકતા ૪–૯–૧૪ અમાવાસ્યા–અષ્ટમી એ તિથીઓનો ત્યાગ કરે. (બાકીની તિથીમાં) છોકરાને છઠ્ઠા માસમાં અને છોકરીને
Aho ! Shrutgyanam