________________
सृतिकास्नानं दैवज्ञवल्लमे. उतरावयरोहिण्यः सौम्यः पवनरेवती प्रसूता बनिता स्नायात् हस्तमैत्राश्विनीषु च स्नाताप्रसूताऽप्यसुता बुधेन स्नाता च वंच्या भृगुनदनेन सौर मृतिः क्षीरहतिश्च सोमे पुत्रार्थलाभो रविभौमजीवे ९
ત્રણ ઉત્તરા-રોહિણ-મૃગશીર્ષસ્વાતી–રેવતી–હસ્ત-અનુરાધા અશ્વિની એ નક્ષત્રમાં સુતિકાએ સ્નાન કરવું. ૮ બુધવારે સુતિકા સ્નાન કરે તે પ્રજા રહિત થાય છે. શુક્રવારે સ્નાન કરે તે વંધ્યા થાય છે. શનિવારે સ્નાન કરે તે મરણ નીપજે છે. સોમવારે સ્નાન કરે તે દુધને નાશ કરે છે. માટે સુતિકાસ્નાનમાં રવિ-ભીમ-ગુરૂ વાર શ્રેષ્ઠ છે પુત્ર:અર્થ લાભ કરતા છે.
अथ नामकरणम् . केंद्रशेज्यसिते नाम चरक्षिप्रमृदुध्रुवे
બાળકનું નામ પાડતી વખતે લગ્ન શુધ્ધિ જેવી. તેમાં ૧-૪ ૭–૧૦ સ્થાનમાં બુધ–ગુરૂ–શુક્ર પૈકી કઈ પણ હોય અથવા બુધ ગુરૂ-શુક્ર કેંદ્રમાં આવતા હોય તેવા લગ્નમાં, અને ચર–ક્ષિ પ્રસૂદુ ધ્રુવ સંજ્ઞાના નક્ષત્રમાં એટલે શ્ર. ધ. શ. સ્વા. પુનર્વસુ, અશ્વિ. પુષ્ય, હ. અભિજીત અનુ. રે. ચિ. મ. રે. ત્રણ ઉત્તરા એ નક્ષત્રમાં નામ કરણ સંસ્કાર કરે.
Aho ! Shrutgyanam