________________
95
गर्भाधान मुहूर्तम्.
चतस्त्री रजनीराद्या श्राद्धाहं प्रागनिशं कुहन् चतुर्दशीमष्टमीं च मघामूले च रेवतीम् त्यक्त्वा समतमीष्वेव शुभे चंद्रे मुदान्वितः ऋतुस्नातां स्वकां भार्यां गच्छेत्संततिकामुकः
રજસ્વલા થાય તેના ચાર દિવસેા પ્રથમના ત્યાગ કરવા. શ્રાધ્ધને દિવસ તથા શ્રાધ્ધના દિવસની પહેલી રાત્રિ, અમાવાસ્યા, ચતુર્દશી. અષ્ટમી, મધા, મૂળ, રેવતી એ દિવસા ત્યાગ કરી એકી રાત્રિમાં શુભ ચંદ્રમાં ઋતુ સ્નાનથી શુધ્ધ થયેલી ધર્મપત્નિ સાથે શુભ પ્રજાની ઈચ્છા રાખનાર પુરૂષે સમાગમ કરવેશ. વિશેષ–જ્યારે પ્રથમ રજસ્વલા થાય તે માસ-તિથિ-વાર-નક્ષત્ર–ચાગ-સ્થળ-દિવસ–રાત્રિ વસ્ત્ર વીગેરે પરથી જુદુ જુદુ ફળ મજૂર્ત માર્તંડ ધર્મસિંધુ વીગેરેમાં આપ્યું છે. તે ઉપરથી સિધ્ધ થાય છે કે ભવિષ્યકાળ તે સ્ત્રીને કેવા જશે અને તેની ગતિ પણ કહેલી છે. પરંતુ ચાલુ સમયમાં તેના લય થયેલા જોવામાં આવે છે એ ધણીજ દેખીતી વાત છે.
सीमंत मुहूर्तविचारः
बारे भौमे च जीवे दिनकरसहिते नंदभद्रातिथौ च मूले मैत्रे मृगाख्ये हरिपितृपवने हस्तचित्रोंत्तरामु रेवत्यां शंभुधात्रेऽदितिगुरुसहिते पूर्विकानां त्रये च प्रोक्तं पुंगर्भलग्नं ग्रहबलमनयेोयज्यमाद्यश्च पक्ष:
Aho! Shrutgyanam