________________
एकोनविशतिर्जीवे शुक्रस्यैकादशैव तु त्रयोविंशतिमंदे च राहारष्टादशैव तु केतोः सप्तसहस्त्राणि जपसंख्या प्रकीर्किता
સૂર્યાદિ ગ્રહોની જપ સંખ્યા-સૂર્યને સાત હજાર, ચંદ્રના અગીઆર હજાર, મંગળના દશ હજાર, બુધના આઠ હજાર, ગુરૂના ઓગણીસ હજાર, શુક્રના અગીઆર હજાર, શનિના ત્રેવીસ હજાર, રાહુના અઢાર હજાર, કેતુના સાત હજાર જપ કહ્યા છે. “ગ્રહોના જપની સંખ્યા પણ ગ્રંથાંતરમાં જુદી જુદી મળી આવે છે.
ૌ વંતુ ઘોd, કલિયુગમાં ઉપર જે સંખ્યા કહી છે તેથી ચાર ગણી સમજવી એવું પણ ઘણાં પંડિત કહે છે. બીજા પંડિતે કહે છે કે દરેક ગ્રહના જપ સવાલક્ષ કરવાથી શાંતિ થાય છે.” મંત્રશાસ્ત્રમાં તો નબળા પર વીટી પહેરવા કહી છે.
अनिष्टग्रहापरि मुद्रिका रचनाप्रकारो मंत्रशास्त्रे वजं शुक्रडब्जे सुमुक्ता प्रवालं भौमेऽगोगामेद माकी सुनीलम् केतौ वैडूर्य गुरौ पुष्पक ने पाचि: प्रामाणिक्यमके तु मध्ये अत्र मुद्रिकायां नवधाभक्तयां पूर्षादिक्रमेण नवरत्नानि निधेयानि
વીટી બનાવવાનો પ્રકાર-વીટીના નવ ભાગ કરી તેમાં પૂર્વાદિ ક્રમે નંગ મુકવા. શુક્રનો હીરે, ચંદ્રનું મેતી મંગળનું પરવાળું, રાહુનું મેદ, શનિનું નીલમ, કેતુનું વૈદૂર્ય (લસણીયું) ગુરૂનું પિખ રાજ, બુધનું પાનું, સૂર્યનું માણેક મધ્યમ છે. અર્થા ગ્રામર જે ક્રમે છે તેજ ક્રમ વીટીને છે. કેઈ કહે છે કે કંકણ બનાવી પહેરવું. તેને ક્રમ મ. નં. શ. ૬. પૂ. . . . . અથવા જે
Aho ! Shrutgyanam