________________
ગ્રહ નબળો હોય તેની વિટી બનાવી તેના જપ-પાઠ-પૂજા કરાવી પછીથી તે પહેરવી.
ग्रहशांत्यर्थमुपायाः देवब्राह्मणवंदनाद् गुरुवच: संपादनात्प्रत्यह साधनामामिभाषणाकतिपयश्रेयः कथाकर्णनात् ॥ होमादश्वरदर्शनाच्छुचिमनो भावाज्जपाद्दानतो नो कुर्वति कदाचिदेव पुरुषस्यैवं ग्रहाः पीडनम् ३७
પિતાના ઈષ્ટદેવ-બ્રાહ્મણને પ્રણામ કરવાથી, ગુગ્ની આજ્ઞાનું પાલન કરવાથી. દરરોજ મહાત્મા પુરૂષોની સાથે વાર્તાલાપ કરવાથી, કેટલીએક શ્રેયસ્કર કથા સાંભળવાથી, હેમ કરવાથી યજ્ઞનારાયણના દર્શનથી, મન શુધ્ધ હોવાથી, જપ કરવાથી, દાન આપવાથી પુરૂષને કદી પણ હે પીડા કરતા નથી. રૂતિ વરતેજ
अथ संस्कारप्रकरणम्. ज्ञात्वा चंद्रबलं पूर्व पंवांगस्य च शुद्धिताम् सिद्धिकालस्तु विज्ञेयो मुहूर्त तत्र दापयेत्
મુદ્દત લેતી વખતે ચંદ્ર શુદ્ધિ-પંચાંગ શુદ્ધિ જોવી. “જે દિવસે મુહૂર્ત દેખડાવવું હોય તે દિવસે વિષ્ટિ-વૈધૃત-વ્યતિપાત નષ્ટ નહી હોય તે દિવસે દૈવજ્ઞને ત્યાં જોઈ જોઈ-લગ્ન વિગેરેનું મુહૂર્ત નક્કી કરવું.” જે. કાર્ય કરવાનું છે તેની સિધ્ધિ થાય. એવા સમયમાં મુહૂર્ત આપવું જેથી મુહૂર્ત આપનાર તથા લેનારની લેકમાં હાંસી થાય નહી તેને પુરો વિચાર કર.
Aho ! Shrutgyanam