________________
માસ વીગેરેને ત્યાગ કરે, અને જયેષ્ઠ માસમાં પણ પ્રથમ ગર્ભના વિવાહ વિગેરેને નિષેધ છે. કોઈ પંડિત કહે છે કે મેટા છોકરાને (પ્રીન્સ)નો (પ્રથમ ગર્ભ સાથેનો સંબંધ નથી) વિવાહ યેષ્ઠ માસમાં જન્મ માસમાં કરવો નહીં પણ તેવું કાંઈ પ્રમાણ મળતું નથી. માટે ગપગોળા જેવું છે. માટે તેનાથી ચેતીને ચાલવું ૩૪.
अथ होलाष्टकनिषेधो देशपरत्वे मु. चिं. A विपाशेरावतीतीरे शुतुद्रयाश्च त्रिपुष्करे विवाहादि शुभे नेष्ठं होलिकामाग्दिनाष्टकम्
વિપાશા, ઇરાવતી, શુતુતિ, આત્રણ નદિ પશ્ચિમમાં પ્રસિદ્ધ છે. એ નદિઓના બેઉ કિનરા પરના દેશમાં અને ત્રિપુષ્કર દેશમાં ( ) હેલિકાના પ્રથમના આઠ દિવસમાં વિવાહાદિ શુભ કર્મ કરવા નહીં. ૩૫
अथ मृत्युयोगः सपरिहारः भौमभास्करयानंदा भद्राजीवशशांकयो: जया सौम्ये भृगौ रिक्ता शनौ पूर्णा च मृत्युदा
A નેટ-આ ત્રણ નદી વ્યાસ–રાવી અને સતલજ નામે પ્રસિધ્ધ છે. વ્યાસ નદી કીનારે ગુરૂદાસપુર-હેશયારપુર-કંગંડામંડી-કપુરથળા-સુલતાન વિગેરે છે. રાવી નદીને કિનારે મુલતાન, લાહોર, અમૃતસર વિગેરે છે. સતલજ નદીને કિનારે ધાવલપુર બુધિઆના, સીમલા, ફીરોજપુર વિગેરે છે.
Aho ! Shrutgyanam