________________
૫૮
વિત્ત આપે છે. અન્ય બારમે શનિ અનથ કરે છે. આ પ્રમાણેનુ સૂર્યાદિ ગ્રહેાનું ફળ શર મુનિએ કહ્યું છે.
राहुफलं - राहुर्जन्मभता भयंव कलहं सौभाग्यमानक्षयं वित्तभ्रंशमहासुखं नृपभयं चार्थशयं यच्छति ॥ संतापं कलहं च वित्तमधिकं शीघ्रं विनाशं नृणान् केतुस्तत्फलमेव राशिषु वदेच्छशंति गर्गाइयः
१५
રાહુ જન્મ રાશિથી અનુક્રમે ફળ આપે છે. નીચે મુજબનું પેહલેા ભય કરે છે. બીજો કલંક, ત્રીજો સૌભાગ્ય, ચેાથેા માનહાનિ પાંચમે વિત્તનાશ, છઠ્ઠો મ્હોટું સુખ-સાતમે રાજ્યભય-આઠમે ધન નાશ નવમે સંતાપ, દશમા કલેશ અગીઆરમે રાહુ ધના અધિક લાભ, ખારમે! રાહુ વિનાશ કરે છે. તેમજ કેતુ પણ જન્મ રાશિથી અનુક્રમે રાહુ ના જેવુંજ શુભાશુભ ફળ આપે છે. એમ વિગેરે મહર્ષિએ કહે છે.
अथ
शनैश्वरस्य पन्नतिविचारः
आदिव्यंत्यतुरीयरंभ्रगशनाव स्वराशे रसे लग्ने लाभगते सुवर्णचरणो नेष्टा द्विनंदेषुषु ॥ रौप्यत्रिः शुभदोऽथ वह्निगिरिकाष्ठासूत्तमस्ताम्रपाद् तुर्यात्याष्टमकेषु लोहचरणः कष्टप्रद ः कथ्यते
१६
જન્મ રાશિથી શનિ એક-એ-ખાર-ચાર-અમે। આવે ત્યારે તે શનિની પન્નતિ (૫નેાતિ) આવે છે, એ પનાતિના બે ભેદ છે. એક મ્હારી અને ખીજી નાની જ્યારે શનિ ચેાથે-અમે હાય
Aho! Shrutgyanam