________________
પટ
ત્યારે નાની, અને બાર-એક બીજો હેાય ત્યારે મ્હોટી પનેાતી કહે વાય છે. નાની પનાતી અઢી વર્ષની અને મ્હાટી પતેતો સાડા સાત વર્ષની કહેવાય છે. તેમાં પણ ત્રણ વિભાગ છે. નાની પતેતી દશ માસ માથા પર–બીજા દશ માસ છાતી પર અને ત્રીજા દશ માસ પગે. હેટી પનેાતી પ્રથમ અઢી વ` માથા પર ખીજા અઢી છાતી પર અને ત્રીજા અઢી વ` પગે આવે છે. તેમાં પણ જન્મ રાશિથી સુ` છે. એક-અગીયારમે! હાય ત્યારે પનાતી બેસે તે તે સાનાને પાયે છે. અને તે દુઃખદાયી છે. એ-નવ-પાંચમાં સૂર્યમાં (જન્મરાશિથી) બેસે છે. તે તે રૂપાને પાયે છે, અને શુભ છે. ત્રણ સાત-દસ-માં
માં એસે તેા તાંબાને પાયેા છે. તે ઉત્તમ છે, ચાર-બારઆમાં સૂર્યમાં એસે તે! લેાખંડના પાયે છે. અને તે કષ્ટ આપે છે.
अस्मिन् श्लोके सूर्यपरतः पादविचारोऽस्ति, अन्येतु चंद्रवशात् शुभाशुभफलं कथयति सुप्रसिद्धे ग्रहगोचरे पादफलसूचके "जन्मे रसे रुद्र०" इति श्लोके सूर्याश्चंद्राद्व। फलं वाच्यमिति न स्फुटीकृतं श्लोकोऽपि चाशुध्या- लिंगित- इति सुप्रसिद्धम् मुहूर्त मार्तंड. चिंतामणि- भरण रत्नमालादिषु विद्वद्वरिष्ठमान्यग्रंथेषु चास्य विषयस्य गंधोऽपिनास्ति । सांप्रतं मुद्रिते मुहूर्तप्रकाशेऽस्य विचारों दृश्यते तत्र तु सूर्याचंद्रमाभ्यां वरणविचार: કથિતાપ્તિ '' |
ઉપરના શ્લોકમાં તે સૂર્ય પરથી પાદવિચાર કહ્યો છે. ધણા લેક તે! જે દિવસે પનોતી બેસે તે દિવસે જે રાશિના ચંદ્ર હૈય તે પરથી પાયેા જીવે છે. પ્રજ્ઞાપને શ્લાક તે। તદ્દન અશુધ્ધજ
Aho! Shrutgyanam