________________
૬૧
અટન-ભ્રમણ કરાવે. સામવારે જન્મ નક્ષત્રને પ્રવેશ હેાય તે અન્ન વીગેરે ભક્ષ્ય પદાર્થની પ્રાપ્તિ થાય. મંગળવારે જન્મ નક્ષત્રને પ્રવેશ હૈાય તે અગ્નિના ભય થાય, બુધવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હોય તે! સન્મતિ ધાર્મિક બુદ્ધિ રહે. ગુરૂવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હાય તા વિવિધ વસ્રાની પ્રાપ્તિ થાય. શુક્રવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હાય તા વિવિધ પ્રકારનું સુખ મળે. શનિવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતા હોય તે દુ:ખ પ્રાપ્તિ થાય છે.
ग्रहभुक्तिकाला देवीभागवते स्कंध ८ अध्या. १६.
मासं शुक्रबुधादित्याः सार्धमासं तु मंगल: त्रयोदशगुरुश्चैव सपादद्विदिनं शशी राहुरवादशान् मासान् त्रिंशन्मासान् शनैश्वरः यथा राहुस्तथा केतू राशिभुक्तिः प्रकीर्तिता
१९
શુક્ર-બુધ–સુય એક રાશિમાં એક માસ સુધી રહે છે. મંગળ એક રાશિમાં દેઢ માસ રહે છે. ગુરૂ એક રાશિમાં તેર માસ સુધી રહે છે. ચંદ્રમાં એક રાશિમાં સવા બે દિવસ સુધી રહે છે. રાહુ એક રાશિમાં અઢાર મહિના સુધી રહે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષોં સુધી રહે છે. રાહુ પ્રમાણે કેતુ પણ એક રાશિમાં દોઢ વર્ષ સુધી રહે છે. આ પ્રમાણે ગ્રહેાની ભુકિત (ભુકત સમય) કહી છે.
पंचस्वराटीकायामा विशेषः
अब्देकं तु बृहस्पतिः प्रतिवसेत्सार्धद्वयं भास्कार:
Aho! Shrutgyanam
૮