________________
છે, અને તેમાં પણ સૂર્ય પરથી અથવા ચંદ્ર પરથી ચરણ વિચાર પષ્ટ કર્યો નથી તેમજ મુહર્ત અર્તિક-વિંતામણિ, તિરા મw: નમીર વગેરે ગ્રંથમાં પતી સંબંધમાં કેદ પણ વિચાર ઉપલબ્ધ થતા નથી. મુદતરમાં પતિ વિચાર કર્યો છે. અને ચરણ વિચાર સૂર્ય પરથી અને ચંદ્ર પરથી એમ બે પ્રકારને કર્યો છે. પતિ વિચારમાં જે કઈ ના પ્રમાણ મળી આવે તો ગેધી લેવા મારી વિનંતી છે. ग्रहाणां शुभाशुभफलस्य कालनिर्णयः मु. चिं. राश्यादिगो रविकुजो फलदो सितेज्यौ मध्ये सदा शशिसुतश्चरमेऽजमंदो। अध्वान्नवहिभयसन्मतिवससौख्य दुःखानि मासि अनिमे रविवासरादों
એક રાશિમાંથી બીજી રાશિમાં જતા ગ્રહો શુભાશુભ ફળ કયારે આપે છે તેને નિર્ણય નીચે મુજબ છે.
રવિ મંગળ પ્રથમના દશ અંશ સુધીમાં ફળ આપે છે. શુક્ર-ગુરૂ મધના દશ અંશમાં (અંશ ૧૧ થી ૨૦ સુધીમાં) ફળ આપે છે. બુધ સદા (અંક ૧ થી ૩૦ સુધી) ફળ આપે છે. ચંદ્રમાં-શનિ અંશ ૨૧ થી ૩૦ સુધીમાં ફળ આપે છે. બાકીના અંશેમાં થે ફળ આપે છે. જે ચાંદ્રમાસમાં જન્મ નક્ષત્ર જે વારે આવે તે માસનું ફળ નીચે પ્રમાણે છે.
જે મહિનામાં રવિવારે જન્મ નક્ષત્રને પ્રવેશ થતો હોય તો
Aho ! Shrutgyanam