________________
પુર
ઈત્યાદિ વચને મળી આવે છે આ વિષયમાં વૃદૈવજ્ઞ ંન મર શુવિચાર પ્રકરણમાં સઘળા વચને આપ્યા છે ત્યાં જે લેવું ૫૯-૬ ૦.
બચ હસમવત્તર (ક્ષયવર્ષ) દેખાવવા મુ. વિ.
गोजांत्यकुंभांतरगेऽतिचारा ना पूर्वराशिं गुरुरेति वक्रित: तदा विलुप्ताब्द इहातिनिंदितः शुभेषु रेवासुर निम्नगांतरे ६१
વૃષભ-મેષ-મીન-કુંભ એ શિવાયની (મિથુનાદિ) રાશિમાં ગુરૂ અતિચારથી આવ્યા હાય અને પછી વક્રી થઈને જો પૂર્વની રાશિમાં આવે નહી તેા વિલુપ્તાબ્દ લુપ્તસ ંવત્સર કહેવાય છે. તે શુભકૃત્યેામાં અત્યંત નિષિદ્ધ છે. આ લુપ્ત સંવત્સરને રાશિ પરત્વે પરિહાર છે. બીજો દેશ પરત્વે પરિહાર- લુપ્ત સંવત્સર રેવા-નદા નદી અને ભાગીરથી નદીના મધ્ય ભાગમાં અત્યંત નિષિદ્ધ છે. અર્થાત્ જો બૃહસ્પતિ કુ ંભમીન~મેષ-વૃષભમાં પૂર્વની રાશિમાંથી અતિચારી થને આવ્યા હોય અને પ્રથમની રાશિમાં પાણ જાય નહી તે લુપ્ત સંવત્સર દોષ છે. મેળે વૃદ્ધે પે લુંમે યવતીના મુદ્દ; ન તંત્ર શાહને પઃ સ્થાનિાદ મળવાનું થમ:॥ એક રાશિમાં દશ-અગીઆર માસ રહી બીજી રાશિમાં જાય અને પૂર્વની રાશિમાં આવે નહી તે ઝુલ્તાનૢ દેષ નથી. “ માસાન્ ટ્રોાત્રા ના ચુખ્ય રારો यदा राशिमुपैति जीवः भुंक्ते न पूर्वं च पुनस्तथापि न लुप्तसंवसरमाहुरार्याः '’ એમ ચ્યવન મુનિ કહે છે. તેમજ નદા-ગ ંગાના મધ્ય ભાગના દેશે! શિવાય ખીજા દેશમાં લુપ્ત સંવત્સરને દોષ નથી. આ વિષયમાં વૃદેવાંગન-ટુન્નર્સવસ નિર્ણયપ્રા
Aho! Shrutgyanam