________________
૫૦
ઉપરથી એમ નહીં સમજવું કે વિવાહ યોપવિતનો નિષેધ છે. માટે એ શિવાય બીજા શુભકમેને પણ નિષેધજ છે. ત્રીજો પરિહાર સિંહના ગુરૂ હોય અને મેષ રાશિના રાય હોય તે સિંહસ્થ ગુરૂનો દોષ નથી. જોતિર્નિવધે છાની કુર્દીત સિંઘે વાપત્તિર્યાત્રા भानौ मेषगते सम्यगित्याहु: शौनकादय: । इति. मु. चिंतामणि પર આગલા લોકમાં સ્પષ્ટ કહે છે કે મહાવિવવારેy : सर्वत्र निंदित: गंगागोदांतरं हित्वा शेषांधिषु न दोषकृत् ॥ मेषेऽर्के सन् व्रतोद्वाही गंगागोदांतरेपि च ॥ सर्वः सिंहगुरुर्वज्यः कलिंगे
પુરે આ પ્રમાણુ ઉપરથી જ ગુજરાતમાં સંપૂર્ણ સિંહના ગુરૂને ત્યાગ કરવામાં આવે છે.
पीयूषधारायां वशिष्ठः सिंहे सिंहांशगे जीवे कलिंगे गौडगुर्जरे
कालमृत्युरयं योगो दंपत्योर्निधनप्रदः अन्यत्रापि-वृत्रशत्रुसचिवेपि सिंहगे मेषगे च तपने करग्रहम्
या लभेत भवतीह साबला सौरव्यमेति शुभगत्वमक्षयम् ५८
સિંહના ગુરૂમાં જ્યારે સિંહના નવમાંશમાં ગુરૂ હોય ત્યારે કલિંગ દેશમાં, ગોડદેશમાં અને ગુજરાતમાં કાળમૃત્યુ નામનો યોગ છે અને દંપતીનું મત્યુ કરે છે. ૫૭. સિંહના ગુરૂમાં જ્યારે મેષના સૂર્ય હોય ત્યારે જે કન્યાના લગ્ન કર્યા હોય તે અખંડ સૌભાગ્ય ભગવે છે એમ કોઈ ગ્રંથકાર કહે છે. આ વિષયમાં ઝૂલતાન સિંથક માં ઘણાજ પ્રમાણે છે ઈચ્છા હોય તે જોઈ લેવા ૫૮.
Aho ! Shrutgyanam