________________
૫૫
જો ક્ષેાળીસૂનુ મંગળ જન્મ રાશિના હોય તે શત્રુને ભય કરે છે. બીજો હાય તા ધનના ક્ષય કરે છે. ત્રીજો હેાય તે અ લાભ થાય છે. પાતાને ચેાથે હોય તે શત્રુ ભય કરે છે પાંચમે મંગળ અર્થાના નાશ કરે છે. વિષુવૃત છઠ્ઠો મગળ વિત્ત લાભ આપે છે. મસ્થિત સાતમે! મગળ રાગ ઉત્પન્ન કરે છે. નિધનસ્થ આઠમે પરાજ્ઞમાંગળ શત્રુથી પીડા કરે છે. નવમે મંગળ શરીરે પીડા કરે છે. દશમા મગળ દરેક પ્રકારનું શુભ કરે છે. હાના અગીયારમે મગળ મ્હોટા લાભ આપે છે. व्ययभवनगत બારમે। મગળ વ્યાધિ-અન-અર્થે નાશ કરે છે. ૬.
बुधफलं - बुधः प्रथमगो भयं दिशति बंधमर्थे धने धनं रिपुभयान्वितं सहजगश्चतुर्थोऽर्थदः । अनिर्वृतिकरे। भवेत्तनयगोऽरिंग: स्थानदः करोति मदनस्थितो वहुविधां शरीरव्यथाम् अष्टमे शशिसुते धनवृद्धि धर्मगस्तु महतीं तनुपीडाम् कर्मगः सुखमथायगतोऽर्थे द्वादशे भवति वित्तविनाश:
.
જો બુધ જન્મ રાશિના હોય તો દરેક પ્રકારને ભય રાખે છે ખીજો હોય તે અર્થે દ્રવ્ય સબંધી અધન કરે છે. ત્રીજો હેાય તે શત્રુ ભયથી ધનની ચીંતા રહે છે. ચેાથે હેાય તે અર્થ સાધે છે. પાંચમે બુધ (અનિવૃત્તિ) દરિદ્ર બનાવે છે. છઠ્ઠો બુધ ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ થાય છે. સાતમેા ધણી રીતની શરીરે પીડા કરે છે. આઠમે શત્રુત્ત બુધ ધનની વૃદ્ધિ કરે છે. ધર્મજ્ઞ નવમા શરીરે
Aho! Shrutgyanam