________________
૫૩
માં સધળા મતાંતર આપ્યા છે. મુ. ચિં‘રેવાપૂર્વે શકી૦ ૩ એ શ્લોકની મિતાક્ષરા પીયુષધારા ટીકામાં તે જો ગુરૂ-શુક્ર સમદષ્ટિ હેાય તે! સમસપ્તાષ કહે છે અને તે વિવાહ વિગેરેમાં નેષ્ટ છે. તેમાં પણ નર્મદાના ઉત્તરમાં તે। નિષેધજ કરે છે તેમાં નાપત્ર-ગુરુ-શિષ્ટ્રના પ્રમાણેા પણ આપ્યા છે તે તેમાં જોઇ લેવાં. ગ્રંથ માટે થાય માટે આપ્યા નથી. પ્રતિ ત્યાજ્ય પ્રકરણ अथ गोचरप्रकरणं.
7)
सूर्यादिग्रहाणां जन्मराशितः शुभाशुभफलानि विधिरने सूर्यफलम् - स्थानं जन्मनि नाशयेद्दिनकरः कुर्याद् द्वितीये भयं दुश्चिक्ये श्रियमातनोति हिबुके मानक्षयं यच्छति ॥ दैन्यं पंचमगः करोति रिपुहा षष्ठोऽर्थहा सप्तमे पीडामष्टमगः करोति परुषां कांतिक्षयं धर्मग: कर्मसिद्धिजनकस्तु कर्मगो वित्तलाभकृदधायसंस्थितः द्रव्यनाशजनितां महापदं यच्छति व्ययगता दिवाकरः
તે નિ–સૂર્ય જન્મ રાશિના હોય તેા સ્થાનને નાશ કરે છે. ખીજો હૈાય તે ભય કરે છે. દુધ્ધિ ત્રીજો હેય તેા લક્ષ્મી આપે છે. ફ્લુિ, ચોથે હાય તેા માન હાનિ થાય. પાંચમે હાય તે। દીનતા રખાવે, છઠ્ઠો હોય તે શત્રુને નાશ કરે, સાતમે હાય તે અને નારા કરે. આમે! કઠીન પીડા કરે છે. ધન નવમે સૂર્ય ક્રાંતિક્ષય કરે છે. ૧. મગ દશમે કમની સિદ્ધિ થાય છે. આયર્વાસ્થતઃ અગીઆરમે સૂય વિત્ત લાભ આપે છે. વ્યય ખારમે સૂર્યાં દ્રવ્ય નાશ થવાથી મ્હોટી આપત્તિ આપે છે. ર.
Aho! Shrutgyanam