________________
૪૦
अथ ग्रहणनक्षत्रनिषेधमाह गुरुः
सर्वग्रासे तु षण्मासान् त्रीन् मासाश्च दलग्रहे आपा दग्रहणे धिष्ण्यमासमेकं विवर्जयेत् ग्रहणद्वयमध्यस्थः पक्षस्यादिर्यदा भवेत् विवाहे विधवा नारी व्रतं चौलं न कारयेत् प्रासादों दिवसाकं च विबुधैस्त्याज्यं कलिंगेषु च हृणे मागधमालवादिषु तथा पंचाहमेवं सदा । विंध्यस्योत्तर भागगेषु च तथा त्याज्यं दिनानां त्रयम् इत्युक्तं खलु शौनकादिमुनिभिस्तापी तटेऽहस्त्यजेत्
૬૬
Aho ! Shrutgyanam
३०
३१
જે નક્ષત્રમાં ગ્રહણ થયું હોય ગ્રાસ સંપૂર્ણ હાય તો તે નક્ષત્રમાં ૩૧ ૭ માસ પર્યંત વિવાદ્ગાદિ શુભ કર્મ કરવા નહિ અત્રાસ હોય તે ત્રણ માસ, એક ચતુર્થાંશ ત્રાસ હાય તે એક માસ પતિ તે નક્ષત્ર ત્યાગ કરવું. કેાઈવાર એક નક્ષત્રમાં ગ્રહણ થાય છે અને બીજા નક્ષત્રમાં મુકત થાય છે તે બેઉ નક્ષત્ર ત્યાગ કરવા કે નહી એવી શંકા થાય તે! જે નક્ષત્રમાં ગ્રહણને સ્પ થયા હાય તે નક્ષત્ર ત્યાગ કરવું. કાઈ પણ ગ્રંથેામાં જે નક્ષત્રમાં ત્રણ મુકત થાય તે નક્ષત્ર ત્યાગ કરવું એવું પ્રમાણ મળતું નથી, ૨૯ બે ગ્રહણના મધ્યમાં પક્ષના આર ંભ થતા હેાયા તે પક્ષમાં વિવાહ કરવાથી વૈધવ્ય પ્રાપ્ત થાય છે. માટે વિવાહ યજ્ઞોપવીત, ચૌલ કરવા નહિ (૩૦) સૂર્યાં ચંદ્ર ગ્રહણના પેહેલા કલિંગ દેશમાં આઠ દિવસ ત્યાગ કરવા. દૂ, મગધ, માળવા દેશમાં પાંચ દિવસ ત્યાગ કરવા, વિધ્યાચળ પર્વતનાં ઉત્તર ભાગમાં ત્રણ દિવસ ત્યાગ