________________
૪૬
શાસ્ત્રવેત્તા પ`ડિતે ઉલ્લંધવા નહિં વિવાહાદિમાં વૃધ્ધ સ્ત્રીએના વાકયની પણ અનાદર કરવા નહી. ૪૬. શાસ્ર દૃષ્ટિથી વિદ્વાને કદી પણ કુલધર્મો તથા દેશધ ને અનાદર કરવા નહી કારણ કે તેમનું મૂળ નાશ પામેલી વેદની શાખાઓ છે. ધમ મર્યાદાના ભંગ ન થાય તે ભયથી દેશધમ તથા કુળ ધર્મનું પાલન કરવું ૪૭. हरिदेवोऽपि देशाचारो निजनिजकुले यस्थितिः सेवकार्या लोके दुष्टं तदखिलमलं वर्जनीयं सुधीभिः यस्माद्धर्मश्रुतिपथभयास्तेऽखिला लुप्तशाखाः तस्मात्प्राय विमलमतिभिः शास्त्रदृष्ट्या न लंघ्या:
૪૮
દેશાચાર અને પાત પેાતાના કુળની રીત જે હેાય તે પાળવી લેાકાને જે ઠીક ગણાતુ ન હેાય તે પડિતાએ છેડી દેવું. જેથી ઘણી વેદની શાખાઓના લાપ થયા છે અને જેથી કેટલાક કુલ ધર્મના મૂળ સિદ્ધાંત મળી શકતા નથી માટે મુદ્ધિમાન પુરૂષે શાસ્ત્ર દ્રષ્ટિથી દેશાચાર તથા કુલ ધર્મનું ઉલ્લંધન કરવુ નહી ૪૮ वराहः-देशाचारस्तावदा दौविचिंत्यो देशे देशे या स्थितिः सैवकार्या लोके दुष्टं पंडिता बर्जयंति दैवज्ञेाऽता लोकमार्गेण यायात् ४९
પ્રથમ દેશાચારના વિચાંર કરવા જે દેશમાં જે રીતી હાય તેનું પાલન કરવુ. પંડિતેા લેાકામાં જે નિદ્ય ગણાતુ હાય તેના ત્યાગ કરે છે એટલા માટે કૈવનએ તેા (જોષીએ તેા) લૌકિક વ્યવહારને અનુસરીને વવું. ૪૯.
पुराणे- स्वज्ञातीयं यत्पुराणं प्रसिद्धं तज्ज्ञातीयैः सर्वदा माननीयम् ये मन्यते नैव गवत्पुराणं ते पच्यंते दुर्गतौ पापकूपे
५०
Aho! Shrutgyanam