________________
0
यमघंटे गते मृत्युः कुलच्छेदः करग्रहे कर्तुमत्युः प्रतिष्टायां शिशुर्जातो.न जीवति
યમઘંટોગમાં દેશાંતર ગમન કરે તે મૃત્યુ થાય, વિવાહ કરે તે કુલને નાશ થાય. પ્રતિષ્ઠા કરે તે કરનારનું મરણ થાય. બાલકને જન્મ થયો હોય તે તે જીવે નહી. ૪૦.
अथ पंचकविचारः गततिथ्या युतं लम्न नवभिर्भागमाहरेत् एके मृत्युद्धिके वह्निश्चतुर्थे राजपंचकम् षष्ठे चौरं चायशेषे रोगपंचकमुत्सृजेत् विवाहे मृत्युमाग्नेयं सदने सेवने नृपम् मार्गे चौरं परित्याज्यं व्रतादौ रोगपंचकम् बाणपंचकमित्येतत्सर्वकार्ये विचारयेत्
ગત તિથીમાં તાત્કાલિક લગ્ન ભેળવું નવે ભાગ લેવો એક શેષ રહે તે મૃત્યુ પંચક, બે શેષ રહે તે અગ્નિ પંચક, ચાર શેષ રહે તે રાજ પંચક. ૪૧. છ શેષ રહે તે ચેર પંચક, આઠ શેષ રહે તે રોગ પંચક, વિવાહ કાર્યમાં મૃત્યુ પંચકને ત્યાગ કરો.ગૃહ સંબંધિ કાર્યમાં અગ્નિ પંચકને ત્યાગ કરે. સેવા કાર્યમાં રાજ પંચકને ત્યાગ કરવો. ૪૦. મુસાફરીમાં ચેર પંચકનો ત્યાગ કરવો. વ્રતારંભ વિગેરેમાં રોગ પંચકને ત્યાગ કરે આ પાંચ પંચકેને સર્વ કાર્યમાં વિચાર કરો. ૪૩.
Ahol Shrutgyanam