________________
૪૩
मु. चिं. मृत्युक्रकचदग्धादीनिदो शस्ते शुभान् जगुः केचिद् यामोत्तरं चान्ये यात्रायामेव निंदितान् ३७
રવિ ભૌમવારે નંદ તિથી ૧, ૬, ૧૧, ગુરૂ અને સોમવારે ભદ્રા ૨, ૭, ૧૨, બુધે જયા ૩. ૮, ૧૩, શુક્રવારે રિકતા ૪, ૯, ૧૪, શનિવારે પૂર્ણ ૫, ૧૦, ૧૫: આવે તો મૃત્યુ વેગ થાય છે ૩૬ મૃત્યુ કકચ, દગ્ધ, વિગેરે યોગો ચંદ્ર બળવાન હોય તે શુભ છે. કેટલાક પંડિતે કહે છે કે એ યોગે એક પ્રહર પછી શુભ છે કોઈ કહે છે કે એ યોગોને યાત્રામાંજ નિષેધ છે. ૩૭.
अमृतसिध्धियोगः आदित्यहस्तो गुरुपुष्ययोगी बुधेनुराधा शनिरोहिणी च सोमे च सौम्यं भृगुरेवतीच भौमाश्विनी चामृतसिद्धियोग:३८
રવિવારે હસ્ત, ગુરૂવારે પુષ્ય, બુધવારે અનુરાધા, શનિવારે રોહિણી, સોમવારે મૃગશીર્ષ, શુક્રવારે રેવતી, મંગળવારે અશ્વિની, નક્ષત્ર હોય તે અમૃત સિદ્ધિોગ જાણો. ૩૮.
यमघंटयोगः मघार्कवारे शशिनि विशाखा आकुजेचेंदुसुते च मूलम् गुरौ तथाग्नि गुरोहिणी च शनौ च हस्तो यमघंटयोगः ४०
રવિવારે મઘા, સેમવારે વિશાખા, મંગળવારે આદ્ધ, બુધવારે મૂળ, ગુરૂવારે કૃત્તિકા, શુક્રવારે રોહિણી, શનીવારે હસ્ત, નક્ષત્ર હોય તે યમઘંટયોગ જાણ. ૩૯.
Aho! Shrutgyanam