________________
પછી રિચાને સંભવ છે. આ વેગના જુદા નામ છે. શ્રેયામાં આવે ત્યારે ચોપાત અને ઊંયોગમાં આવે તેને
મૃત એવું નામ આપ્યું છે. ટીકાકાર પ્રહલાધવ કર્તા ગણેશ દૈવજ્ઞ કહે છે કે જ્યારે વિવાહ ફાવન ગ્રંથ બન્યો ત્યારે તારા અયનાંશા હતા. તે અભિપ્રાય ઉપરના યોગોમાં સંભવ છે એમ લખ્યું છે. જેમ જેમ અયનાંશા વધે છે તેમ તેમ ઉપર લખેલા
ગમાં (ૉટૂ-વ) ફેર પડે છે. તેથી જ તિર્વિમળ-વિવાહ વૃતાવન એ બેનો આશય એક છે અને કુ. માર્તડમાં ફેર માલુમ પડે છે. તેનું કારણ પણ અયનાંશાને ભેદને લઈને જ છે. એટલા भाटेसूर्यासद्धांत पाताध्याय वासना भाष्यमा श्रीयुत केशवाचायें युं छे ३ "त्रिघ्नायनांशा नखभाजितास्तद्धीनाश्च सार्ध त्रिभुवोऽद्रिपक्षाः १३।३०।२७॥ तत्तुल्ययुत्योर्गतयार्विलोक्यः पातो व्यतीपातकवैधृताख्यः' इति. नाडीमानविवाह पटलकर्ता पीताबर पंडित हे जे "वज्यों द्वौ पातोवैव्यौ चंद्रार्यग्णाः साम्ये चके માર્વે સ્વનિવૃિતીમાં સ્પષ્ટ કરે છે કે જ્યારે સૂર્ય ચંદ્રની ક્રાંતિ સમાન હોય ત્યારે વૈધત-વ્યતિપાત નામના બે પાત થાય છે. ક્રાંતિ સામ્યનો સંભવ આવે ત્યારે સ્પષ્ટ સૂર્ય ચંદ્ર કરી તેને સાયન કરવા અને તેને યોગ કરવો જે સાયન સૂર્ય ચંદ્ર ને વેગ દ્વાદશ રાશિ પૂર્ણ આવે. (અંશ-કાલ-વિકલા શૂન્ય આવે) તો વૈધૃત નામને પાત જાણવો (તે સમયે ઘાતનો મધ્યકાળ છે) અને સાયન ચંદ્ર સૂર્યને વેગ કરતા છ રાશિ પૂર્ણ આવે (અંશ કલા-વિકલા શૂન્ય આવે) તે વ્યતિપાત નામને પાત સમજવો. તે સમયે પાતનો મધ્યકાળ છે) જે સાયન સ્પષ્ટ સૂર્ય ચંદ્રનો
Aho! Shrutgyanam