________________
૨e 1
કિવિકુલકિરીટ જ્યાં ઉદાર અને સ્નેહી એક ઠાકરની આણ ચાલે છે. તે ઠાકરને ત્યાં પુણ્યના પ્રતાપે શેઠ પિતામ્બરે તેના વિશ્વાસુ અને હિતૈષી કારભારી તરીકેની નિર્મળ નામના મેળવી સમય પસાર થતાં તે ઠાકેરને પિતા
મ્બરભાઈ પર એટલે બધે વિશ્વાસ જામી ગયું હતું કે જે વિશ્વાસ પિતાના પિતા પર કે પુત્રો ઉપર પણ અશકય હતે. ખરેખર એ વિશ્વાસ જામવાનું જે કઈ કારણ હોય છે તે પિતામ્બર શેઠની તીર્ણ બુદ્ધિમત્તા, એક રસથી કાર્ય કરવાની કુશળતા અને ન્યાય તેમજ નીતિની અનેરી પ્રીતિનેજ આભારી છે કારભારીપણું સ્વીકાર્યાબાદ ઠાકરની પૂર્ણ મહેરબાની હેઈ તેમજ ધીરધારના ધંધાની માતબરતાથી પિતામ્બરશેઠની થેલીઓ ઉભરાવવા લાગી. જનતામાં સમૃદ્ધશેઠ તરીકેની ખ્યાતિ વિસ્તરવા લાગી. પુખ્ત ઉંમરે ઝાલાવાડમાં કારેલા ગામના એક સદગૃહસ્થની એક સુશીલ અને ગુણીયલ પુત્રી મેતી બેન સાથે પાણી ગ્રહણ થયું. જેઓના લગ્ન પ્રસંગે રાજપુરના તેમજ બીજા ઠાકરેએ પણ સારે સહકાર આપી હાજરી આપી હતી. ગુણવંતી-ગૃહિણી –
પિતામ્બરશેઠ જેવા સરળાશયી અને ઉદ્દામ ઉદાર વૃત્તિવાળા હેવા સાથે ન્યાય પ્રિય હતા તેવાં જ એમના ધર્મપત્ની પણ વ્યવહારીક કાર્યોમાં કુશળ ભકિક પ્રકૃતિ, સદૈવ હસમુખી મુખાકૃતિ આંગણે આવેલા યાચકોને તૃપ્ત કરવાની ઉદારભાવના અને સ્વાભાવિક રીતે, નિખાલસ મનવૃત્તિ આદિ સુગુણથી ગૃહને શોભાવી રહ્યા હતા. જ્યારે
જ્યારે સગા સંબંધીમાંથી અથવા અન્ય કોઈ મહેમાને પિતામ્બરશેઠના ઘરે આવતા ત્યારે ત્યારે મંગળમૂર્તિ મોતીબાઈની તે આગન્તુકે પ્રતિ થતુ સ્વાગત સહિદતા અને વિવેક જોઈ મુક્ત કંઠે કહેતા કે ખરેખર ધનથી ભરપુર આ ગૃહમાં સુલક્ષ્મીજ પિતાનાં પ્રતિરૂપથી ઉતરી છે? મનહર મેતીઓથી ગુંથાએલી મૌક્તિકમાલા પહેરનારના કંઠને સુશોભિત બનાવે છે જ્યારે એકજ મેતીબાઈ, પિતામ્બરશેઠનું એકજ